________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી
વ્યવહારसूत्रम्
45.
वरहुडिया वंशप्रशस्ति ખંભાતની વિ.સં. ૧૩૦૯માં લખાયેલી પ્રતિમાં પ્રતિલખાવનાર વરહુડિયા પરિવારની વંશાવલી આપી છે. આ પરિવારે બીજા પણ સુકૃતો કર્યા છે. જૈન પરંપરાનો ઇતિહાસ | ભા. પ્ર.૩૯૦-૩૯૨માં શ્રી ત્રિપુટી મહારાજે આ વંશનો પરિચય આ પ્રમાણે આપ્યો છે.
“વરહડિયા વંશ પલ્લીવાલ” अस्तीह श्रेष्ठपर्वप्रचयपरिचितः क्ष्माभृताप्तप्रतिष्ठः सच्छायश्चारुवर्णः सकलसरलतालकृतः शस्तवृत्तः ।
वरहुडिया पल्लीवालाख्यवंशो जगति सुविदितस्तत्र युक्तेव साधुः સાધુવ્રતપ્રાન્તા વડિરતિ સતધ્યાતિમાન્ નમડોડમૂત્ II ( જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુખિકા : ૨૯) || ૧. વરદેવ – સં. ૧૧૫૦ પછી પાલીથી શ્વેતાંબર પલ્લીવાલ ગચ્છ નીકળ્યો. એ રીતે
45 પાલીની પ્રજા પાલીની બહાર ગઈ તે પલ્લીવાલ તરીકે પ્રસિદ્ધિ પામી એમાંનો પલ્લીવાલ શેઠ વરદેવ નાગોરમાં રહેતો હતો. તેનાથી વરહુડિયા ગોત્ર થયું. તેને
वंश
For Private And Personal Use Only