________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्यवहारसूत्रम्
(પ્રકાશક : ગાયકવાડ-ઓરિએંટલ સિરિઝ નં. ૧૩૫, સંપાદન : આગમપ્રભાકર મુનિ પુણ્યવિજય)
ઉપરોક્ત સચિપત્રમાં ૨૯-૩૦ અને ૩૧ ક્રમાંકમાં ઉપરોક્ત પ્રતોનો પરિચય આપવામાં આવ્યો છે.
B. વ્યવહારસૂત્ર નં. ૪૬૩ ૧૩૧ તાડપત્રીય પત્ર સંખ્યા ૪૫૮
૧૮૭૨-૭૩ આકાર : ૩૩ ૩ X ૨ ઈચ દરેકમાં ૬ પંક્તિ લે. સં. ૧૪૧૨
દરેક પંક્તિમાં ૧૨૪ અક્ષર ૧ થી ૧૪ પત્રમાં A સૂત્ર છે. ૧થી ૪૩૯ સટીક ગ્રંથ છે. ૨૭ અને ૪૭માં પાના નંબર બે વાર છે. ૩૭૦ નથી.
संपाद
कीय
૧. ભાંડારકર ઇસ્ટીટ્યુટ સ્થિત ૩ તાડપત્રીય ગ્રંથોની પૂ. જંબૂવિજયજી મ.સા.એ કરાવેલ ઝેરોક્ષનો અમે ઉપયોગ કર્યો છે. પ્રતના પરિચય માટે ભાંડારકર ઇસ્ટીટ્યુટ દ્વારા પ્રકાશિત સૂચિપત્રનો અને પૂ. જંબૂવિજય મ.સા. સંપાદિત સૂચિપત્રનો અમે ઉપયોગ કર્યો છે.
For Private And Personal Use Only