Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૪
નામ
હિંદી
૧ ૧૯૮૦
આલેચન ગ્રન્થકારની કૃતિઓ–
ભાષા ૨ચના-થલ રચના-સમય દયાનન્દકુતર્કતિમિરતણિ હિંદી
વિ. સં. ૧૬પ મૂર્તિમંડન
હિંદી લુધિહાના-વ્યાખ્યાન-સંગ્રહ
ક ૧૯૬૫ અવિદ્યાંધકારમાર્તડ
હુક્યારપુર , ૧૯૬૭ હી ઔર ભી
મુલતાન 5 ૧૯૬૮ મેરુત્રાદશી કથા સંસ્કૃત ઈડર
૧૯૭૧ પૂજા તથા સ્તવનાદિ સંગ્રહ ગૂજરાતી વાગ્યરસમંજરી સંસ્કૃત બુહારી કે ૧૯૯૨
આ પ્રમાણે વિવિધ વિષયના ગ્રંથે ગૂજરાતી, હિંદી અને સંસ્કૃત એમ વિવિધ ભાષામાં રચવા ઉપરાંત આ સૂરિજીએ પૂર્વાચાર્યકૃત ગ્રંથનું સંશોધન કરવામાં પણ ભાગ લીધે છે એમ કપૂરમંજરીની સાક્ષર મુનિરાજ શ્રી ચતુરવિજયની પ્રસ્તાવના ઉપરથી જણાય છે.
આ પ્રમાણે આલેચન હું પૂર્ણ કરે તે પૂર્વે એટલું નિવેદન કરવું અનુચિત નહિ ગણાય કે ઉપર સૂચવેલી તેમની પ્રત્યેક કૃતિ મારા વાંચવામાં આવી નથી એટલું જ નહિ પણ કેટલીક તો એ જોઈ પણ નથી. આથી હું પ્રત્યેકના ગુણ દેષની રૂપરેખા આલેખી શકું તેમ નથી. અવશિષ્ટ સમગ્ર કૃતિઓ માટે પણ તેમ કરવા જેટલો મારે સમય કે અભિલાષ નથી. હી આર ભી અને મૂર્તિમંડન એ બે પુસ્તકોનું વિહંગમદષ્ટિએ અવેલેકન કરતાં મને જણાયું છે કે ગ્રંથકારે પ્રતિપાદન-શૈલીથી એ રચ્યાં છે. આ માટે તેમને હાર્દિક અભિનંદન આપતે અને સાથે સાથે અત્યારે અલભ્ય થઈ પડેલાં આ પુસ્તકોની દ્વિતીય આવૃત્તિ તૈયાર કરાવવા તરફ તથા આવી શૈલીથી અન્ય પુસ્તકે રચવા તરફ તેમનું સવિનય લક્ષ્ય ખેંચતે તેમજ આ ગ્રન્થનું અનુવાદાદિ કાર્ય કરીને મેં જે પુણ્ય હાંસલ કર્યું હોય તેની નિમિત્તતાને અંગે ગ્રન્થકારને ઉપકાર માનતે હું વિરમું છું. ભૂલેશ્વર, મુંબઈ.
શ્રમણે પાસક શ્રાવણ કૃષ્ણ દ્વાદશી વિ. સ. ૧૮૫ ઈ હીરાલાલ રસિકદાસ કાપડિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org