Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 11
________________ ૧૭૪ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૮ ૧૮૦ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૮૫ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ શિમણુની પાસે ગૌતમસ્વામીએ કહેલ પુંડરીક કંડરીકની કથા. પંદરશે તાપસને આપેલી દીક્ષા–તેમને થયેલ કેવળજ્ઞાન. અબડ પરિવ્રાજકનું પ્રભુ પાસે આવવું–તેણે કરેલી સ્તુતિ. અંબાની સાથે પ્રભુએ તુલસાને કહેવરાવેલ ધર્મલાભ. - અંબડે સુલસાની કરેલી પરીક્ષા–સુલસાનું પાસ થવું. ૧. સર્ગ ૧૦ મિ. (દશાર્ણભદ્ર ને ધન્નાશાલિભદ્રનું ચરિત્ર). પ્રભુનું વિહાર કરતાં દશાર્ણપુર પધારવું. દલાણુભદ્રનું બહુ ભક્તિવડે ધામધુમથી પ્રભુને વાંદવા આવવું. દશાર્ણભદ્રને ગર્વ ઉતરી જ–તેણે લીધેલ ચારિત્ર શાળિભદ્રને પૂર્વ ભવ–તેનું ગોભદ્ર શેઠને ત્યાં જન્મવું. શાલિભદ્ધને અપૂર્વ સુખભેગ-શ્રેણિક રાજાનું તેને ત્યાં આવવું. “માથે સ્વામી છે” તે જાણવાથી શાલિભદ્રને થયેલ વૈરાગ્ય. ધમષ મુનિનું ત્યાં પધારવું-શાળિભદ્રનું વદિવા જવું–તેમની દેવાનાથી બેગ તજવાની સાળિભદ્દે કરેલી શરૂઆત. ધન્યકુમારને પડેલી ખબર–પ્રભુનું ત્યાં પધારવું. ધન્ય ને શાળિભદ્ર બંનેએ લીધેલી દીક્ષા. બંનેએ કરેલ અનશન-સવર્થસિહ દેવ થવું. ૧૧. સર્ગ ૧૧ મે(ૌહિણેય, અભયકુમાર, ઉદાયન, ચંડકત વિગેરે) રહણીઓ ચાર-તેણે સાંભળેલ પ્રભુનું એક વાકય. રહણીઆનું પકડાઈ જવું–તેને મનાવવા માટે અભયકુમારે કરેલ પ્રપંચ. પ્રભુ પાસેથી સાંભળેલા એક વચનથી તેનું છુટી જવું. રહણીઓને થયેલ પ્રતિબંધ-તેણે લીધેલ દીક્ષા-સ્વર્ગગમન. ચંપ્રતનું રાજગૃહીપર ચડી આવવું ને પાછા જવું. અભયકુમારને પકડી લાવવા ચંડuતે રચેલે પ્રપંચ–એ વેશ્યાનું શ્રાવિકા થઈને આવવુંઅભયકુમારને લઈ જવા. અભયકુમારને ચંડકતે આપેલ પ્રથમ વરદાન. વાસવદત્તાને ભણાવવા પ્રપંચથી ઉદાયનને લઈ આવવા વાસવદત્તાને લઈને ઉદાયનનું નાશી જવું. અનલગિરિ હાથીના ને અગ્નિશમનના પ્રસંગે આપેલ બે વરદાન. મરકી નિવારણને પ્રસંગે આપેલ ચોથું વરદાન–તે વરદાન માગતાં અભયકુમારનું છુટી જવું. અભયકુમારે ચંડમોતને જાહેરમાં પકડી લાવવાની કરેલી પ્રતિજ્ઞા–તેને માટે કરેલ પ્રપંચ. ચંપ્રદ્યોતને પકડી લાવવા ને છોડી મૂકાવવા.' એક કઠીઆરાએ લીધેલ દીક્ષા–અભયકુમારે બતાવેલું ચારિત્રનું અમૂલ્યપણું. અભયકુમારનું પ્રભુને વાંદવા આવવું–તેણે કરેલી સ્તુતિ. છેલ્લા રાજર્ષિ ઉદાયન રાજાનું પ્રભુએ કહેલ વૃત્તાંત. ૧૮૯ ૧૯૧ ૧૯૨ ૧૯૪ ૧૯૫ ૧૭ ૧૯૮ ૨૦૧ ૨૨ ૨૩ ૨૦૩ ૨૦૩ ૨૦૪ ૨૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 272