Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 9
________________ ૪. સર્ગ ૪ -(બીજા છ વર્ષને વિહાર). ગોશાળાની ચેષ્ટાઓ. વેશિકામન તાપસનું વૃત્તાંત. પ્રભુએ ગોશાળાને બતાવેલ તેલશ્યાને વિધિ. ગોશાળાએ સાધેલી તેજોલેશ્યા. ઈદ્ર કરેલી પ્રભુની પ્રશંસા. સંગમ દેવે કરેલા અસહ્ય ઉપસર્ગો. સંગમનું થાકીને પાછા જવું. સૌધર્મેદ્ર સંગમને કાઢી મૂકવે. પ્રભુને સાતા પૂછવા ઈદ્રોનું આવવું. જીનું શ્રેષ્ઠીનું વૃત્તાંત. પૂરણ તાપસનું વૃત્તાંત તેનું ચમરેંદ્ર થવું. ચમરેંદ્રને ઉત્પાત. પ્રભુએ કરેલો અપૂર્વ અભિપ્રહ. ચંદનબાળાનું વૃત્તાંત–તેણે કરાવેલું પારણું. ગોવાળે કરેલો છે ઉપસર્ગ --પ્રભુના કાનમાં ખીલા નાખવા-ખરક વૈદ્ય કાઢવા–પ્રભુને થયેલ અસહ્ય પીડા. ૫. સર્ગ ૫ મે. (ભગવંતને કેવળજ્ઞાન, સંધસ્થાપના). ભગવંતને થયેલ કેવળજ્ઞાન. ઈકે કરેલી સ્તુતિ. ભગવંતે આપેલી દેશના. ઇંદ્રભૂતિ વિગેરેનું વૃત્તાંત. ઇંદ્રભૂતિ વિગેરેનું પ્રભુ પાસે આવવું-ગણુધરવાદ-સંશયનું નિવારણ-તેમણે લીધેલી દીક્ષા ચતુર્વિધ સંઘની સ્થાપના, ગણુધરએ કરેલી દ્વાદશાંગી-ચૌદપુર્વની રચના. ૬. સર્ગ ૬ છે. (શ્રેણિક, મેઘકુમાર, નંદીષેણુનું વૃત્તાંત). શ્રેણિક ને કૂણિકના પૂર્વ ભવ. નાગારથી ને સુલસાનું વૃત્તાંત. શ્રેણિક રાજાનું ચરિત્ર. અભયકુમારને જન્મ. અભયકુમારનું શ્રેણિકના મંત્રી થવું. ચેડા રાજાની સાત પુત્રીઓ. સુચેષ્ટા ને ચિલ્લણાનું વૃત્તાંત. કણિકનું ચિલ્લણની કુક્ષિમાં ઉત્પન્ન થવું-જન્મ. મેષકુમાર ને નંદીને જન્મ-સેચનક હાથીનું વૃત્તાંત. પ્રભુનું રાજગૃહી પધારવું-શ્રેણિકે કરેલી સ્તુતિ. મેકમારને થયેલ પ્રતિબંધતેણે લીધેલી દીક્ષા. ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૯ ૧૧૨ ૧૧૦ ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 272