Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ ૧૧૯ ૧૨૦ ૧૧ ૧૨૩ ૧૨૮ ૧૨૯ ૧૩૭ ૧૩૫ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૪૧ ૧૪૩ મેવકુમારને થયેલ ઉદ્વિગ્નતા–પ્રભુએ કરાવેલી સ્થિરતા. નંદીષેણને થયેલ પ્રતિબોધ–તેણે લીધેલી દીક્ષા. નંદીષણનું ગૃહસ્થ થવું ને પાછા દીક્ષિત થવું. ૭ સર્ગ ૭ મિ. (ચિલ્લણ, શ્રેણિક, આદ્રકુમારનું વૃત્તાંત). શ્રેણિકરાજાને ચિલણ ઉપર આવેલ શક, પ્રભુએ કરેલું તેનું નિવારણ.. ચિલણા માટે કરાવેલ એકસ્થંભ મહેલ ચંડાળે વિવાવડે લીધેલ તેનો લાભ–તેની પાસેથી લીધેલ વિદ્યા. દુર્ગધાની હકીકત–તેનુ' શ્રેણિકની રાણું થવું. આદ્રકુમારનું વૃત્તાંત તેને થયેલ પ્રતિબોધ. આદ્રકુમારે લીધેલી દીક્ષા-પાછું સંસારી થવું. ફરીને લીધેલી દીક્ષા–તેને વિહાર–પ્રાંત મેક્ષે જવું. સગ ૮ મિ. (ઋષભદત્ત. દેવાનંદા, જમાળી, ગશાળા વિગેરેનું વૃત્તાંત). પ્રભુનું બ્રાહ્મણ ગામે પધારવું–પ્રભુની દેશના. ઋષભદત્ત ને દેવાનંદાએ લીધેલી દીક્ષા-મેક્ષ. જમાળિએ લીધેલ દીક્ષા–તેનું નિહવાપણું. પ્રિયદર્શનાનું પાછું વળવું–જમાળિનું મરીને કલ્પીય દેવ થવું. ચિત્રકારનું વૃત્તાંત–ચંડપ્રોત ને શતાનિક રાજા વચ્ચે વિગ્રહ-મૃગાવતીએ લીધેલ દીક્ષા ભાસા સાસાનું વૃત્તાંત. આનંદ શ્રાવકને અધિકાર-તેણે ગ્રહણ કરેલા શ્રાવકના વ્રત. કામદેવ વિગેરે ૮ શ્રાવકોના અધિકાર. મૃગાવતી ને ચંદનબાળા-બંનેને પરસ્પર ખમાવતાં થયેલ કેવળજ્ઞાન. જા અચ્છેરાનાં નામ.. ગશાળાનું વૃત્તાંત તેનું પ્રભુ પાસે આવવું.. ગોશાળાએ પ્રભુ ઉપર મૂકેલ તેજોમા. ગોશાળાને થયેલ પશ્ચાત્તાપ ને તેનું મરણ ગોશાળાના આગામી ભવ પ્રભુએ વાપરેલ બીજોરાપાક-વ્યાધિનું શમન. ૯ સર્ગ ૯ મે. (હાલિક, પ્રસન્નચંદ્ર, દુરાક્ટવ વિગેરેનાં વૃત્તાંત) એક હાળિકે (ખેડુતે) ગૌતમસ્વામી પાસે લીધેલ દીક્ષા–પ્રભુને જોઈને પાછા ભાગી જવું. પ્રસન્નચંદ્ર રાજર્ષિને અશુભ અધ્યવસાયથી થયેલ અશુભ બંધ ને શુભ અધ્યવસાયથી થયેલ કેવળજ્ઞાન. દાંક દેવનું કુષ્ટિપણે પ્રભુ પાસે આવવું–તેણે કરેલી ભક્તિ-પ્રભુએ કહેલું તેનું પૂર્વ વૃત્તાંત. શ્રેણિક રાજાએ કપિલા દાસી ને કાળ શૌકરિક માટે કરી જોયેલો પ્રયાસ. સાલ મહાસાલને દીક્ષા ને તેમને થયેલ કેવળજ્ઞાન. અષ્ટાપદની યાત્રા સ્વલબ્ધિથી કરનારને તદ્દભવ મેક્ષ' આવી પ્રરૂપણાથી ગૌતમસ્વામીનું ત્યાં જવું. ૧૪૭ ૧૫૦ ૧૫ ૧૫૪ ૧૫૪ ૧૫૫ ૧૫૯ ૧૬૧ ૧૬૪ ૧૬૪ ૧૬૫ ૧૭૨ ૧૭ D - II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 272