Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 7
________________ બા મંચના કત્તા શ્રીમાન હેમચંદ્રાચાર્યનું વિસ્તાર યુક્ત ચરિત્ર તથા આખા ગ્રંથની પ્રસ્તાવના આ ચરિત્રના પ્રથમ પર્વની બીજી આવૃત્તિ છેડા વખતમાં બહાર પાડવાની છે તેમાં દાખલ કરશું, કે જે વાંચક વગને ઘણી ઉપયોગી થઈ પડશે. આ ચરિત્ર જૈનવર્ગમાં એટલું બધું પ્રખ્યાતિ પામેલું છે કે જેને માટે કોઈ પણ પ્રશંસા લખવી પડે એમ નથી. આ સ્ત્રિ અને તેના કરતાં જૈનવર્ગમાં પ્રથમ પંક્તિ ધરાવતા હોવાથી અત્ર કાંઈ પણ વિશેષ ન લખતાં સારગ્રાહી હિપૂર્વક સાત વાંચવાની ભલામણ કરી લેખિનીને વિરામ આપીએ છીએ. જેન-કર્મ-પ્રસારક સભા ભાવનગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 272