________________
બા મંચના કત્તા શ્રીમાન હેમચંદ્રાચાર્યનું વિસ્તાર યુક્ત ચરિત્ર તથા આખા ગ્રંથની પ્રસ્તાવના આ ચરિત્રના પ્રથમ પર્વની બીજી આવૃત્તિ છેડા વખતમાં બહાર પાડવાની છે તેમાં દાખલ કરશું, કે જે વાંચક વગને ઘણી ઉપયોગી થઈ પડશે.
આ ચરિત્ર જૈનવર્ગમાં એટલું બધું પ્રખ્યાતિ પામેલું છે કે જેને માટે કોઈ પણ પ્રશંસા લખવી પડે એમ નથી. આ સ્ત્રિ અને તેના કરતાં જૈનવર્ગમાં પ્રથમ પંક્તિ ધરાવતા હોવાથી અત્ર કાંઈ પણ વિશેષ ન લખતાં સારગ્રાહી હિપૂર્વક સાત વાંચવાની ભલામણ કરી લેખિનીને વિરામ આપીએ છીએ.
જેન-કર્મ-પ્રસારક સભા
ભાવનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org