Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ સમર્પણ શાસનરત્ન, શ્રુતતાનાભિલાષી, . શ્રી સુરચંદ્રપુ, બદામી સાહેબ (રિટાયર્ડ જજજ). - મુંબઈ ૮ સહ નિવેદન કરવાનું કે આપે પ્રથમ મને “જન તત્વ સાર’–સારાંશ એ નામનું પુસ્તક તેમજ હમણાં પણ “સ્યાદ્વાદમતસમીક્ષાની પ્રથભાવૃત્તિનું પુસ્તક જોઈ સુધારી તપાસી આપવામાં જે આપના કીમતી સમયનો ભોગ આપ્યો છે, તેમજ ભગવાન ઉમાસ્વાતિકૃત “તત્વાર્થસૂત્ર પ્રતિ આપની અપૂર્વ શ્રદ્ધા અને હાર્દિક અભિરુચિ નિહાળી આ “તત્ત્વાર્થ-પ્રશ્નોત્તર દીપિકાનો પ્રથમ ભાગ આપના ચરણકમળ માં સમર્પણ કરતાં મને અનહદ આનંદ થાય છે. પ્રસ્તુત અર્પણ પત્રિકાના સ્વીકાર માટે શ્રીયુત ફતેહચંદભાઈ ઝવેરચંદભાઈ સાથે આપશ્રીને વિનતિ કરવા માટે આવેલ અને આપશ્રીએ ઘણી મહેનતે વિનતિ સ્વીકારી તેમજ મારા સ્નેહી શ્રીયુત કાન્તિલાલ હીરાલાલ શાહની તીવ્ર ઈચ્છાને માન આપ્યું જેથી નિવેદન કરવાનું કે આપે આ લઘુ અર્પણપત્રિકાને સ્વીકાર કરી સર્વને સંતોષ આપે તેથી આ સ્થળે આપનો અત્યંત આભારી છું. આપે આપના વિશાળ જ્ઞાનના ફળ રૂપે સુશ્રાવકનાં બાર વ્રત લઈ તેમજ પરમ કલ્યાણકારી ઉપધાનત્રત કરી જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ: - એ જન ધર્મના અમૂલા સૂત્રને આપના જીવનમાં વણી એક આદર્શ, અજોડ પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે જે સ્થાન સમાજમાં સંપાદન કર્યું છે તે જણાવતાં અતિ હર્ષ થાય છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 287