________________
છે કે નથી તેવું સમજવું તથા સમજાવવું, આ કુમાર સંબંધી છઠ્ઠા અધ્યયનમાં તેમનું ચરિત્ર છે, અને તેમણે ગોશાળા બૌદ્ધ બ્રાહ્મણ અને એકદંડી તથા હસ્તી તાપસને સમજાવ્યા છે, અને સાંકળના બંધન કરતાં સ્નેહ બંધન મેટું છે તેવું શ્રેણિક રાજાને સંભળાવ્યું છે, સાતમા નાલંદીમાં ગૌતમ ઇંદ્રભૂતિ ગણધર મહારાજે ઉદક નામના પાર્શ્વનાથના સંતાનીય સાધુને ગૃહસ્થને દેશ (ડી) વિરતિનું પચ્ચકખાણ આપતાં પડેલી શંકાનું સમાધાન કરી દેશ વિરતિથી પણ કેટલા લાભ થાય છે તે બતાવી વિનય કરવાને પણ ઉપદેશ આપી ઠેકાણે આણેલ છે.
વિષય અનુક્રમણિકા
પૃષ્ટ ૧ નિ ૧૬૯ થી ૧૭૮ સુધી પાંચ શરીર તથા આહારનું વર્ણન
છે, લેમ-ઓજ અને પ્રક્ષેપ આહાર કયા શરીરે છે. - તે કહ્યું છે. ૨૦ સૂ ૪૩ માં પૃથ્વી કાયમાં ઉત્પન્ન થયેલ વનસ્પતિ વનસ્પ૨૭ સૂ ૪૪ તિમાં વનસ્પતિ નિમાં થાય છે તથા થડ ડાળાં - પાંદડાં કુલ ફળ બીજ વિગેરે કેવી રીતે થાય છે.
ર સૂ ૪૭ એક ઝાડમાં બીજું ઝાડ ઉગે છે, તે ૩૫ સૂ ૫૧ પૃથ્વી પાણુ, તથા પાણીમાં થતી વનસ્પતિનું વર્ણન છે ૪૭ ,, ૫૬ મનુષ્ય જળચર તિર્યંચ પચેંદ્રિય ભુજ પરિસર્ષ
તથા પક્ષીઓનું વર્ણન છે, ૫૯ ૫૮ વિકલૅકિય બેથી ચાર ઈદ્રી સુધીના કયાં જનમે છે તે,