________________
પ્રસ્તાવના
સૂયગડાંગ સૂત્રના આ પાંચમા ભાગમાં પાંચ અધ્યયને છે, ૩ આહાર પરિક્ષામાં આહારની શુદ્ધિ કરવાની છે, નિર્દોષ આહાર લેઈ સંયમ પાળવો. પણ આહાર હવા વિગેરેથી લેવાય છે, તેનું
સ્વરૂપ પણ બતાવશે, તથા દેખીતું ઔદારિક શરીર છોડીને જીવ તેજસ કામણ શરીરે સુક્ષ્મ છે તેને લઈ બીજી ગતિમાં જાય છે, ત્યાં જે પ્રથમ આહાર કરે અને સ્થૂળ શરીર બનાવી લે તે અહીં બતાવે છે, વળી મેક્ષ સિવાયના બધા સંસારી છે કે આહાર લે છે, તે પણ બતાવે છે, ચોથા પચ્ચખાણું અધ્યયનમાં આહારને નિયમ બતાવેલ છે જીવનું પદ મેક્ષમાં અણહારી છે, એટલે ધીરેધીરે પચ્ચકખાણ કરવાથી પાપુદગળની મમતા ઓછી થાય છે, તેમ નિયમ ન કરનારાને બધાં પાશ્રવ અને તૃષ્ણ કાયમ રહે છે, નિયમ કરનારાને પાપાશ્રવ તથા તૃષ્ણ તેટલે અંશે દૂર થાય છે. પાંચમા આચાર શ્રતમાં આચાર પાળનારાની તૃષ્ણ દૂર થયાની ખાત્રી થાય છે, અને પચ્ચકખાણ કરે, તે આચાર પાળનારો હોય છે, અથવા અનાચાર નિષેધ કરવા આ અધ્યયન બતાવ્યું છે, અનાચારથી આલોકમાં નિંદા પરલેકમાં દુર્ગતિ છે, આચાર પાળવાથી આલોકમાં સ્તુતિ અને પરલોકમાં સુગતિ છે, સ્વર્ગ કે મેક્ષનું સુખ આચારમાં છે, પરવશતા નરક અને કેટલું દુઃખ અનાચારમાં છે. આ અધ્યયનમાં વર્તન સાથે વચનને પણ આચાર અનાચાર બતાવ્યું છે એકાંત વચન બેલવું તે અનાચાર, અને ઉભય પક્ષને ધ્યાનમાં રાખી ગૌણ પ્રધાનપદ આપવું કે સમાનપદ આપવું તે આચારકે સ્યાદ્દવાદ છે, અમુક વસ્તુ નથી કે છે, એવું એકાંત ન બોલવું, પણ અપેક્ષા એ