Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ આ ગ્રંથના વિષયનાં વ્યાપ અને ઊંડાણ એટલાં બધાં વિશાલ અને અગાધ છે કે હજી ઘણુંક લખાયા પછી પણ આપણા વર્તમાન શ્રી સંઘના ચિંતકની કલમના સ્પર્શને તો પૂરેપૂરો અવકાશ છે. | ગીતા ઉપરનાં વિવેચનોની જેમ જ્ઞાનસાર ઉપર નાની-મોટી આવૃત્તિઓ જો સુલભ બને તો જૈન શ્રાવક સંઘની વિચારશુદ્ધિ માટે બહુ જરૂરી એક સાધનની પૂર્તિ થઈ ગણાય. આ બધો તો જ્ઞાનસાર કૃતિની આગળ-પાછળનો વૈભવ વિચાર્યો. મૂળ કૃતિનો રસાસ્વાદ હજી બાકી રહે છે. શ્રુતજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106