Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 91
________________ મન-વચન અને કાયા-આમાં મનના બે પ્રકાર છે. પ્રવૃત્તિ અને સ્થિરતા. આમ પાંચ પ્રકારે છે. મનો ગુપ્તિનું લક્ષણ હૈમયોગશાસ્ત્ર પ્રમાણે છે. આ પાંચ પ્રકારનો યોગ આરાધવાથી અનુક્રમે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. હવે યોગ વિવેક ૧૯મી બત્રીશી. શ્રુતજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106