Book Title: Shrut Jaldhi Praveshe Nava Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 98
________________ મહાપુરુષને પ્રણામાદિ ક્રિયા કરવી તે ક્રિયાવંચક યોગ અને ત્રીજો ફલાવંચક યોગ એટલે કે એ જ કલ્યાણ સંપન્ન મહાપુરુષને કરેલા પ્રણામાદિથી સાનુબંધ ફલની પ્રાપ્તિ. આ બત્રીશીમાંયોગ દૃષ્ટિ સમુચ્ચયના વિષયનો વિચાર કરવામાં આવ્યો છે. બઝીણી ૧૯ રૂPage Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106