________________
(૧૭)
જિનેશ્વરના બિંબ ઉપર સ્થાપના કરી છે દૃષ્ટિ જેણે એ શ્રાવક બીજી ત્રણે દિશાએ જેવાને નિષેધ જાળવવાપૂર્વક શુભાશયવાળે એટલે નિયાદિ વર્જિત ચિત્તવાળે થઈને ચૈત્યરતવ બેલે. ૩. પછી ચૈત્યસ્તવમાં બતાવેલા નિમિત્ત અને હેતુઓને સાધ્ય કરવા માટે કાર્યોત્સર્ગ કરે. તેમાં કાર્યોત્સર્ગ સંબંધી ૧૯ દેષ વજેવા આબત અને તેમાં જે ચિંતવન કરવું તે બાબત શાસ્ત્રકાર ત્રણ ગાથાવડે કહે છે –
કાત્સર્ગમાં રહ્યો સતે તે સંબંધી ઘોટક દેષાદિ ૧૯ દેષ વજે અને નમસ્કારમંત્ર ચિંતવે. તે ૧૯ દેષ આ પ્રમાણે ૧ ઘેડાની જેમ એક પગ ઉંચે રાખે. ૨ પવનવડે હણાતી. લતાની જેમ કંપ્યા કરે. ૩ થાંભલાનું કે ભીંતનું એઠીંગણ દેય ૪ માથું માળ સાથે અડાડી દેય. ૫ વવિનાની ભીલડીની જેમ બે હાથ આગળ રાખે. ૬ વહુની જેમ માથું નમાવેલું રાખે. ૭ બેડીમાં પગ હોય તેની પેઠે બે પગ પહોળા રાખે અથવા ભેળા કરીને રાખે. ૮ નાભિની ઉપર અને જાનથી નીચે આવે તેવું લાંબુ વસ રાખે. ૯ ડાંસ વિગેરેથી રક્ષા થવા માટે અથવા અજ્ઞાનથી હૃદય ઢાંકી રાખે. ૧૦ ગાડાની ઉદ્ધીની જેમ બે પાની અથવા બે અંગુઠા મેળવીને રાખે. ૧૧ સાધ્વીની જેમ આખું શરીર ઢાંકી રાખે. ૧૨ કવિકની જેમ રજોહરણ આગળ રાખે. ૧૩ કાગડાની જેમ આંખના ડોળા ફેરવ્યા કરે. ૧૪ કઠાની જેમ પહેરેલા વસ્ત્રને ડુચે કરીને રાખે. ૧૫ ભૂત વળગેલાની જેમ માથું ધુણાવ્યા કરે. ૧૬ મુંગાની જેમ હુંકાર કરે. ૧૭ આળાવા (લોગસ કે નવકાર) ગણવા માટે આંગળી કે ભવાં ચળાવ્યા કરે. ૧૮ વારૂણી (મદીર)ની જેમ બુડ બુડ શબ્દ કરે અને ૧૯ ચેતરફ જોતે વાનરની જેમ હોઠ ચલાવ્યા કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org