Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 150
________________ (૧૩) હાથી, ઘોડા, રથ, પાયદળ વિગેરે ચતુરંગિણ સેના છે ઇત્યાદિ જુદા જુદા રાજાઓની વાત કરવી તે અળકથા અને આ રાજાના ભંડારમાં આટલું દ્રવ્ય છે અને એના કઠારમાં આટલું ધાન્ય છે ઇત્યાદિ વાતે કરવી તે કેષ–કેષ્ટાગારકથા. આ પ્રમાણે રાજકથા ચાર પ્રકારે જાણવી. જનપદ જે દેશ તેમાં રહેનારા તે જાનપદ કહીએ. તેની કથા તે જાનપદ કથા અથવા જન જે લેકે તેના વ્રજની-સમૂહની કથા તે જનવજકથા તે આ પ્રમાણે – “આ દેશમાં રૂપવંત, તેજવંત, ધનવંત, દાનવંત એટલા લેકે વસે છે કે સ્વર્ગમાં કે અન્ય દેશમાં તેટલા વસતા નથી.” હવે નડે તે નાટક કરાવનારા તેની કથા આ પ્રમાણે આ નાટક કરાવનાર ઉપાધ્યાય બહુ કુશળ છે. તે રૂપવાન અને ભરતના શાસ્ત્રમાં નિપુણ છે, તે એવું શીખવે છે કે જેથી સાક્ષાત્ મકરકેતુ ન હોય એવા નાટક કરનારા લાગે છે. હવે નટ તે નાટક કરનારા તેની કથા આ પ્રમાણે–આ નાટક કરનાર ક્ષણમાં ભૂમિપર નાચે છે, ક્ષણમાં આકાશમાં અધર નાચે છે-એ આકાશમાં ચડતે ને ઉતરતે જાણે ખોંદ્ર (ગરૂડ અથવા વિદ્યાધર) હોય એવું જણાય છે. હવે મલ્લ જે બાહુવડે લડે છે તેની કથા આ પ્રમાણેઆ બરાબર મલ્લ ને પ્રતિમલ્લ મળ્યા છે. આ ઉન્નત સ્કંધવાળા, વિશાળ વક્ષસ્થળવાળા અને દીર્ઘ ભુજાવાળા એવા લડે છે કે જે જોતાં આશ્ચર્ય થાય છે. હવે મુષ્ટિવડે જે પ્રહાર કરે તે મુષ્ટિકર્મલ વિશેષ કહીએ તેની કથા આ પ્રમાણે-આની ગાત્રયષ્ટિ બહુ ઘન અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196