Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 175
________________ (૧૫૮) પ્રિય સંગમેને અદષ્ટ કરીને-તજી દઈને જે મહાસો નિષ્ણાંત થયા છે–ચાસ્ત્રિી થયા છે. તેમને ધન્ય છે, તેમને મારે નમસ્કાર થાઓ ! હું તેવા સંયમધારીઓને દાસ છું કે જેના હૃદયમાં અર્ધાક્ષીવડે જોઈને પુરૂષને મોહ પમાડનારી રીઓ વાસ કરી શકી નથી ૩૧૭-૧૯. - તેવા બ્રહ્મવ્રતધારીની સ્તુતિ કરીને પોતે પિતાના આત્માનજ કહે છે કે- તે દિવસ ને તે મુહૂર્ત કયારે આવશે કે જ્યારે ગૃહસ્થભાવને તજી દઈને નિર્વાણ સુખના નિધાનભૂત એવી અનવદ્ય પ્રવજ્યાને હું અંગીકાર કરીશ?”૩૨૦. પૂર્વોક્ત સર્વ કાર્ય કરીને ભગવંત પરમેષ્ઠીને પિતાના ચિત્તરૂપી મંદિરમાં સ્થાપીને શ્રાવક નિદ્રાને વશ થાય. ૩૧૧. હવે ર૭ મું આત્મબાધક દેષના વિપક્ષની પર્યાચના કરવા રૂપ દ્વાર કહે છે આ સંસારમાં જન્મનું દુઃખ છે, જરાનું દુઃખ છે, મરણનું દુઃખ છે, અહે ! દુઃખરૂપદુઃખથીજ ભરેલા એવા આ સંસારમાં પ્રાણીઓ અત્યંત કષ્ટ પામે છે.” ૩૨૨. કહ્યું છે કે “હે ગૌતમ ! અગ્નિ જેવી તપાવીને લાલચેળ કરેલી સેય દરેક રૂંવાડામાં દાખલ કરતાં જેટલી પીડા થાય તેટલી પીડા આ જીવને ગર્ભની અંદર છે. ત્યારબાદ ગર્ભમાંથી યોનિયંત્રદ્વાર નીકળતા પૂર્વે કહેઃ પીડા કરતાં લાગણી-કોડ ગણી પીડા થાય છે.” વૃદ્ધાવસ્થા પણ દુઃખદાયક છે–તે ઉપરકથા કહે છે – - કૌશાંબી નગરીમાં દ્રવ્યવાન અને બહુ પુત્રવાળે થતુ નામે સાર્થવાહ રહે છે. તેણે એકલા નાના પ્રકારના ઉપાવડે પુષ્કળ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196