Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 180
________________ (૧૬૩). ભર્યું. પછી પાછા વળતાં માર્ગમાં પરિવ્રાજક વારંવાર એમ કહેવા લાગે કે-“મારા પ્રસાદથી તું દ્રવ્યવાનું થઈશ.” આવાં વચને સાંભળીને કમકને કોધ ચડ્યો, અને પિતાના ઉપકમને વિચારતાં તેણે કહ્યું કે-“તમારા પ્રસાદથી મારે દ્રવ્યવાન થવું નથી.” એમ કહી શાકપત્રમાં પેલે રસ ઢળી નાખવા લાગ્યા, એટલે પરિવ્રાજકે કહ્યું કે-“તું એ રસ શાકપત્રમાં ઢળી ન નાખ, પાછળથી પસ્તાઈશ. પણ પેલે દ્રમક સમજે નહીં અને રસ ઢોળી નાખ્યો, જેથી જન્મભેર દરિદ્ધી રહ્યો. આ પ્રમાણે ગુરૂ પણ શમીપત્રોપમાન અનુષ્ઠાને વડે સંયમરૂપ કનકરસ ઉપાર્જન કરાવે છે, પછી શાકપત્રની ઉપમાવાળા કષાયેવડે તે રસને જે શિષ્ય વિનાશ કરે છે તેને હિતશિક્ષા આપી નિવારે છે, તેથી સમજીને જે કષાયવશ થતો નથી તે શિષ્ય સુખી થાય છે અને કષાયને વશ થનાર દુઃખી થાય છે. હવે સંસારના હેતુને દૂર કરીને મોક્ષના સ્મરણ માટે કહે છેઃ “મેં આજે દેવપૂજાદિ સુકૃત્ય શું કર્યું છે? મારે શું કર્તવ્ય જીર્ણોદ્ધારાદિ કરવાનું બાકીમાં છે? હું શું શકય એવું જિનપૂજા, ત૫, ૫ઠનાદિ કરતું નથી ? મારું શું ખલિત નિબુરભાષણદિ અન્ય સાધમિકે જોઈ રહ્યા છે? કયે આત્મા જીવે છે ? હું મારું શું ખલિત તજ નથી?” આમ વિચારીને એના ઉત્તર શ્રાવક મનમાંજ ચિંતવે ને તેના કારણે યથાશક્તિ દૂર કરે. ૩ર૯ હવે તજવા યોગ્ય આઠ પ્રકારના પ્રમાદ છે તે આ પ્રમાણે મુનિઓએ (પૂર્વ પુરૂએ) કહ્યા છે-૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫ શ્વેષ, ૬ મતિભ્રંશ, ૭ ધમને અનાદર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196