Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 195
________________ ( ૧૭૮ ) અને એમાં સુનિૠળ એવું મન અથવા શ્રદ્ધા થાઓ. ૩૪૧. હવે પરમકારૂણિક અને સ્વાર્થને જેમણે પરા માટે તજી દીયેા છે એવા સૂત્રકાર, મોટા પુરૂષોને પરા કરવા તેજ સ્વા છે એમ બતાવતા સતા કરૂણાથી પેાતાના પુણ્યવડે પરોપકારને ઈચ્છતા સતા કહે છેઃ—— આ શ્રાવકનું કૃત્ય અતાવીને અથવા આ ગ્રંથની રચના કરીને મેં જે કાંઇ પુણ્ય ઉપાર્જન કર્યું" હોય તે પુણ્યવડે ભવ્ય જીવાના ભવભ્રમણને અને તીવ્ર દુ:ખને નાશ થાઓ. ૩૪૨. સર્વ હકીકતના ઉપસ'હાર કરતા સતા કહે છેઃમહા વાળા એવા જિનાત્તમના મતથી મતિના વિભ્રમથી અજાણુ એવા મેં આ શાસ્રમાં કાંઇપણ વિરૂદ્ધપણે કહેલ હાય તેના મને મિચ્છામિકડ થાએ. ૩૪૩. ઇતિ શ્રી શ્રાદ્ધદિનકૃત્યવિવરણે વિધિશયનાદિ દ્વારષટ્ક વ્યાવનના પ્રસ્તાવ સમાસ, તેની સમાપ્તિ સાથે નિકૃત્યસૂત્રની અવચણિ` પણ સમાસ. FBOOKDI>H ઇતિ શ્રાવકદિનનૃત્યસૂત્ર સમાપ્ત BE BHABHI Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196