Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
(૧૭૨ ) અધવાહન મિ મંત્રી રાજાને તે સૂરિવાળા ઉદ્યાનમાં લઈ આવ્યો. રાજા ને મંત્રી થાક લાગવાથી એક ઝાડતળે વિસામે ખાવા બેઠા.
ત્યાં કેશીગણધરને ઉપદેશ દેતા (બેલતા) સાંભળીને રાજાએ મંત્રીને પૂછ્યું કે “આ શું મેટે સ્વરે રાડ પાડે છે?” મંત્રી બે કે-“હું નથી જાણતે, આપણે તેની પાસે જઈને સાંભળીએ. એમાં આપણે શે વિનાશ થવાને છે?” એમ કહીને સૂરિપાસે રાજાને લઈ ગયે. રાજાએ ધર્મ સાંભળ્યું પણ તે સટ્ટહ્યો નહીં. રાજાએ કહ્યું કે-“પ્રથમ આત્મા જ નથી તે ધર્મ શામાટે કરે? મારે પિતા મહાપાપમાં રક્ત હિતે તે જે તમારા મત પ્રમાણે નરકે ગયે હોય તે “હે વત્સ ! પાપ કરીશ નહીં.” એમ મને કેમ ન કહે, વળી મારી માતા ધમી હતી તે તમારે મને સ્વર્ગે ગયેલી હોવી જોઈએ તે તે “હે વત્સ ! ધર્મ કરજે.” એમ કેમ ન કહે? વળી મેં એક વાર જીવ જેવા માટે એક ચિરના કકડે કકડા કરી નખાવ્યા પણ જીવ ન દીઠે. એક ચારને જીવતે લેઢાની પેટીમાં પૂર્યો, કેટલીક વાર પછી પેટી ઉઘાડતાં તે ચોર મરી ગયેલ અને તેના શરીરમાં જીવડા પડેલા જોયા, જે જીવ હોય તે તે ચારને જીવ પેટીમાંથી છિદ્ર વિના શી રીતે નીકળે ને જીવડાના જીવ શી રીતે આવ્યા? એક ચેરને મેં જીવતાં તે અને મરી ગયા પછી તે એટલે સરખે થયે. તેમાંથી જે જીવ ગયે હતા તે તેલ ઘટ્ય કેમ નહીં?” - આ પ્રશ્નોના ઉત્તરે ગુરૂમહારાજે કમસર આ પ્રમાણે આપ્યા-“પરમાધામીના આપેલાં દુઃખમાં કબજે પડેલ હેવાથી અને દેવસુખમાં લીન થઈ જવાથી તારા માતાપિતા આવ્યા નથી. અરણ્યમાં અગ્નિની જરૂર પડતાં એક મૂર્ખ અરણીના કાષ્ટનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196