________________
વસ્તુ રૂપેજ જુએ છે. તેથીજ મચકુ ંદનું ફુલ, ચંદ્રમા, કળશ, પુષ્પદામ અને કામળ વૃક્ષના પદ્મવાર્દિકની ઉપમા સ્ત્રીના અંગને આપીને ખુશી થાય છે.
સ્ત્રીના અંગ વિષેજ કહે છે કે-આ સ્ત્રીનું શરીર મૂત્ર પુરીષથી વ્યાસ છે અને તેમાંથી અનેક પ્રકારના મિલન પદાર્થો ઝરી રહ્યા છે તેમજ કૃમિઓને તે નિવાસ છે અને અનિત્ય છે, છતાં મતિખાદ્ય–મતિ વિનાના જનાને તે પાસ તુલ્ય છે. ૩૧૪. જુઓ !
પાસમાં ને પાંજરામાં ચતુષ્પદ ને પક્ષીઓ બંધાય છે ને પીડા પામે છે, તેવીજ રીતે યુતિરૂપી પંજરમાં પડેલા પુરૂષો પણ તેમાં અધાણા સતા અનેક પ્રકારના કલેશ-દુઃખને પામે છે. ૩૧૫. વળી:
સ્ત્રીને વિષે આસક્ત એવા અવિવેકી જના ઇલાચિપુત્રની જેમ શીત ઉષ્ણ વિગેરે અનેક પ્રકારની પીડા સહન કરે છે અને તેનીજ જેમ જાતિના પણ ત્યાગ કરે છે અને રાવણની જેમ જીવિતવ્યના પણ નાશ કરે છે. ૩૧૬,
*લાચિપુત્રનું દૃષ્ટાંત આ પ્રમાણે:—
ઈલાવનપુરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરે છે. ત્યાં ઇલ નામે શ્રેષ્ઠી વસે છે, તેને ધારણી નામે સ્ત્રી છે. તેમને ઈલાદેવીની આરાધનાથી પુત્ર થયા. તેનુ નામ તેમણે ઇલાપુત્ર રાખ્યું. તે યૌવનાવસ્થા પામ્યા એટલે પિતાએ તેને હલકા માણસાની સંગતમાં મૂકયેા. એકદા શરદઋતુમાં તે વનમાં ગયા. ત્યાં કાઈ નટની રૂપવતી પુત્રીને જોઈને તે કામાતુર થયે, મિત્રા મહા મહેનતે ઘરે લાવ્યા. તેના પિતાએ બહુ રીતે સમજાવ્ય પણ ન સમજ્યેા. તેથી શેઠે નટને મેલાવીને સેના સાથે તેાળીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org