Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 165
________________ (૧૪૮). તે પ્રમાદના પ્રભાવવડે જ ગણાય છે. એટલા માટે જ્યાંત્યાંથી પુરૂષાતન એકઠું કરીને એ દુર્જય એવા પ્રમાદરિપુને જીતવાને પ્રયત્ન કરે. કારણ કે વ્યાધિ અને શત્રુની ઉપેક્ષા કરવી તે સુખને માટે થતી નથી. પ્રમત્ત અને અપ્રમત્તના ફળનો વિપાક સ્વલ્પ કાળમાં પણ મેટે જણાય છે, તેટલા માટે પ્રમાદને વિદારવાવડે અપ્રમાદી થવાની તાકીદે જરૂર છે. પ્રમાદને તજીને ધર્મમાં ઉદ્યમ કરવાનું કહ્યું છે, તે ધર્મ બતાવે છે – * જિનેશ્વરની પૂજા કરવી, યાત્રા કરવી, સાધુ મુનિરાજની પપાસના કરવી અને દરરોજ ઉદ્યમવાળા ચિત્તે આવશ્યક અને સ્વાધ્યાયમાં પ્રયત્ન કર. ૨૩. આ સર્વ ધર્મ સમજવો. - હવે પૂજા દરરોજ ત્રણ કાળ અતિ સુગંધી પદાર્થો વડે કરવી. કહ્યું છે કે-“સુગંધી દ્રવ્યના સુંદર વિલેપનવડે, સુગંધી કુસુમેવડે, ધૂપવડે, અખંડ અક્ષતવડે, દીપવડે, નૈવેદ્યવડે, શ્રેષ્ઠ આભૂષણે અને વવડે તેમજ અનેક જાતિના ફળાવડે, નાના પ્રકારના વર્ણવાળા સુવર્ણના કળશેવડે અને પ્રાંતે તે તથા ગીતાદિવડે પૂજ્યપાદ એવા પરમાત્માની દ્રવ્યભાવ પૂજા કરવી તે જેને મહાસુખને આપનારી છે, છતાં તેને કોઈ પુણ્યવંત જીજ કરે છે. યાત્રા ત્રણ પ્રકારની છે–અષ્ટાન્ડિકાયાત્રા, રથયાત્રા ને તીર્થયાત્રા-પહેલી ચિત્ર તથા આશ્વિન માસ વિગેરેમાં આવતી છે અઠ્ઠાઈએ સમજવી. બીજી પરમાત્માના રથને વેત છત્ર, ચામર, પતાકાઓ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196