Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 163
________________ (૧૪૬ ) ધર્મ સદા અવિનશ્વર હોવાથી દિવ્ય પ્રધાન એવું પાથેય છે. કહ્યુ છે કે- અહર્નિશ ખાઈ શકાય તેવુ, અત્યંત પવિત્ર, સમસ્ત પ્રકારના દોષ વિનાનું, અવ્યય ( ખુટે નહીં તેવું), અનર્થ્ય ( મૂલ્ય ન કરી શકાય તેવું ), અને અવિનશ્વર ( વિનાશ ન પામે તેવું), અપૂર્વ દિવ્ય પશ્ચંદન એટલે ભાતું ધર્મ જ છે,’ વળી ધર્મ રાજાદિકને આધીન ન હાવાથી દિવ્ય એવા રત્નભંડાર તુલ્ય છે. કહ્યું છે કે- રાજા લઇ શકે નહીં, ભાઈ ભાગ માગી શકે નહી, ચાર લુંટી શકે નહી, પરાધીન નહી, હાનિ પામે નહી, મનોવાંચ્છિત આપે અને પરલાકમાં સાથે આવે એવા પૂર્વ રત્નના ભંડાર તુલ્ય ધમ છે. ’ વળી સારી રીતે સેવેલા ધમ મેાક્ષમાર્ગને માટે દિવ્ય સાવાહ છે. કહ્યું છે કે- અતિ ભયંકર અને અપાર એવી સંસારરૂપ અટવીમાંથી પાર પમાડનાર અને નિર્લોભીપણે સિદ્ધિપુરીએ પહાંચાડનાર એવા ધર્મજ નિશ્ચે અપૂર્વ સાવાહ છે. ’ આ પ્રમાણે અનેક ઉપમાઆવડે ધર્મની સ્તુતિ કરીને તે ધનુ જ દષ્ટાંતદ્વારાએ સર્વોત્તમપણું બતાવતા સતા કહે છેઃ! આ લેાકમાં જૈનધમ કરતાં અન્ય બીજો ફાઈ ધમ સારભૂત નથી. તેને માટે જૈનશાસનમાં આ પ્રમાણે દષ્ટાંત કહેલા છે. ૨૮૭. – લેહ વિગેરે ધાતુએમાં જેમ સુવણુ વિષાપહારીપણા વિગેરે અનેક ગુણવાન હોવાથી ઉત્તમ ધાતુ કહેવાય છે તેમ અને દૃષ્ટિબધ, અગ્નિત’ભાદિ કરનાર અનેક પ્રકારની ઔષધિઓમાં ધાન્યરૂપ ષધિજ સકળ પુરૂષાર્થનું સાધન કરવાને સમર્થ એવા મનુષ્યના દેહનું પરિલાન કરનાર હોવાથી ઉત્તમ ઓષધિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196