________________
( ૧૪૨)
કે અકૃત્યને જાણી શકતા નથી, હિતને કે અહિતને સમજી શતા નથી. ' આ અ નેજ દષ્ટાંતપુરઃસર કહે છેઃ—
"
હા ઈતિ ખેદે ! જે જિનાગમને સાંભળતા નથી તેવા અજ્ઞાનમેાહાંધ પ્રાણીઓ રત્નના ઢગલાને છોડી દઈને કાચના
7
ખડને ગ્રહણ કરે છે. ૨૮૦.
અજ્ઞાન-તે હિતને ન સમજવું અને માહ તે પુત્ર કલત્રાદિમાં ગાઢ પ્રતિબંધ રાખવા, તેનાવડે વિવેકચક્ષુ આવૃત થઈ જવાથી—ઢ કાઈ જવાથી અધ જેવા અધ તેને અજ્ઞાનમાહાંધ કહીએ. તેવા જીવે શું કરે છે ? રત્નના સમૂહને છેડીને કાચના ટુકડા ગ્રહણ કરે છે.
જે પ્રાણીઓ દુČભ એવી ધમ શ્રુતિ-ધર્મનુ શ્રવણ પામીને સવૃત્ત હોતા નથી, તે અમૃતને મૂકીને વિષનું પાન કરે છે. ૨૮૧. વળી દુર્લભ અને શુદ્ધ એવા જિનેશ્વરાક્ત ધર્મને પામીને તેમાં ઉદ્યમ કરતા નથી તે પ્રાણીએ પેાતાના આત્માનીજ વાંચના કરે છે. ૨૮૨.
આગમશ્રવણ કરનારને તા આવા ભાવ દૃઢ થવા જોઇએ કે-‘ કદી મેરૂ ચલાયમાન થાય, અગ્નિ શીતળ થઈ જાય, સૂ પશ્ચિમ દિશામાં ઉગે અને પર્વતની શિલા ઉપર કમળ ઉગેએવી અસંભાવ્ય હકીકત કદી સભવે; પરંતુ સર્વજ્ઞાએ કેવળજ્ઞાનવડે દીઠેલું મિથ્યા થાય નહીં.
9
આવુ શ્રદ્ધાન સ્વબુદ્ધિવડે જે કરતા નથી. તે કદુકાદિ અશુભ રવિનાના બીજા સાધારણ મિષ્ટ દ્રવ્યની વાત તેા ખાનુ રહેા, પરંતુ સહેજમાં અમર થઈ જવાય એવા અમૃતને પણુ તજી દઈને વિષનું પાન કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org