________________
(૧૩૧) નહી. ઉગ્રાદિ કઈ પણ કુળમાં ઉત્પન્ન થયેલ સીની પ્રશંસા કે નિંદા કરવી તે કુળકથા. તેમાં એમ કહેવું કે-અહે! ચૌલુક્ય વંશની પુત્રીઓનું સાહસ જગમાં અધિક વખાણવા લાયક છે કે જે પ્રેમરહિત હોય છતાં પણ પતિની સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે. અંપ્રદેશ વિગેરેની સીઓના રૂપની જે પ્રશંસા કે નિંદા કરવી તે રૂપકથા. તેમાં એમ કહેવું કે-જુઓ લાદેશની કન્યા કે જે ચંદ્રવદના, કમળાક્ષી, સારી વાણીવાળી અને પનઘનસ્તની હોય છે કે જેવી રી દેવેને પણ મળવી દુર્લભ છે. તે સ્ત્રીઓના કચ્છાબંધાદિ નેપથ્ય વેશની જે પ્રશંસા કે નિંદા કરવી તે નેપચ્ચકથા જાણવી. તેમાં એમ કહેવું કે–ઔદિચ્ચની સ્ત્રીને ધિક્કાર છે કે જે બહુ વોથી આચ્છાદિત શરીરવાળી હેવાથી જેનું યૌવન યુવાન પુરૂષના હર્ષને માટે થતું નથી. એ પ્રકારની સીકથા કરવાથી બીજાના દેહને ઉદીરણા, ધર્મને ઉહાહ, સ્વાર્થની પરિહાણ, બ્રહ્મવતની ગુણિને નાશ અને સંગદેષાદિ અનેક પ્રકારને અલાભ થાય છે.
હવે બીજી ભક્ત તે એદનાદિ આહાર તેની કથા તે ભક્તકથા. તેના આબાધાદિ ચાર પ્રકાર છે. આબાધકથા, નિબાધકથા, આરંભકથા અને નિષ્ઠાનકથા. તેમાં શાકઘતાદિ સારા નરસાં વિગેરેની જે વાત કરવી તે આબાધ કથા. દશ પાંચ પ્રકારના વ્યંજનેના ભેદનું નિરૂપણ કરવું તે નિબાધકથા. એકડા, તેતર, પાડા વિગેરે પ્રાણીઓના વધ સરધી વાત કરવી તે આરંભકથા અને સે, પાંચસે, હજાર, લાખ વિગેરેના ખર્ચથી થતા ભેજનની વાત કરવી તે નિષ્ઠાનકથાદ (દષ્ટાંત તરીકે જામસાહેબે અંગ્રેજોને પાટ આપી તેને તાજમહાલ હોટેલવાળાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org