________________
( ૧૧ )
સુશ્રાવક જમવા બેસે ત્યારે ઘરના દ્વાર બંધ ન કરાવે, કારણકે શ્રાવકને માટે જિનેટ્રોએ અનુક ંપાદાનનું નિવારણ કર્યું" નથી. ૨૨૧.
તેજ વાત વિશેષે કહે છે કે-દુય એવા રાગ દ્વેષ ને મેહને જીતનારા સર્વ જિનેશ્વરાએ શ્રાવકને માટે અનુક'પાદાના કોઈ પણ સ્થાને નિષેધ કરેલા નથી, એટલુંજ નહીં પણ દેશનાવડે તેમાં પ્રવૃત્તિ કરવાનું કહેલ છે. ૨૨૨.
-
હવે માકીનુ કર્ત્તવ્ય કહે છેઃ
મુનિ મહારાજાને અશનાદિ ચાર પ્રકારના આહાર આપી અને સ્વજનાર્દિકની ચિંતા કરીને-બધાની ખાનપાન વિગેરેની સંભાળ લઈને પછી શ્રાવક મુખ્યવૃત્તિએ મુનિએ વહારેલી વસ્તુનુ ભાજન કરે. ૨૩૩.
હવે શ્રાવક ભાજન કરતાં શું શું ન ખાય અને જે ખાય તે પણ કેવા પ્રમાણથી કેવી રીતે ખાય ? તે સિવશેષપણે કહે છે– અન ંતકાય, બહુબીજવાળી વસ્તુ અને તુચ્છઔષધિને વર્જીને વિગય તથા દ્રવ્યાક્રિકની સખ્યા કરીને સિદ્ધાંતના કથનથી અવિરૂદ્ધપણે જમે. ૨૨૪.
અનતા પર્યામા અપર્યાપ્તા સાધારણ જંતુની કાયા તે અનંતકાય. તે કદાદિ વનસ્પતિ વિશેષ સમજવી. મહુબીજ તે ૫'પેાટા, રીંગણા વિગેરે સમજવુ. ઉપલક્ષણથી ત્રીજા બધાં અલક્ષ્ય સમજી લેવાં. તથા તુચ્છ તે અસાર ઔષધિઓ-કામળ મગની શીંગા વગેરે સમજવું, તે અતૃપ્તિને હેતુ હાવાથી અને બહુ સાવદ્ય હોવાથી વર્જ્ય છે અને વિગયાના એટલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org