________________
(૧૨૦)
૧. આવશ્યક. ૨. અવશ્યકરણીય. ૩. ધ્રુવ ૪. નિગ્રહ, ૫. વિશેાધિ. ૬. અધ્યયનષટ્ક. ૭. વ. ૮. જ્ઞાત. ૯. આરાધના ને ૧૦, માગ
આ પ્રમાણે દશ નામેા છે. તેમાંના પ્રથમ આવશ્યક નામની વ્યાખ્યા કરે છે—અવશ્ય કરવા ચેાગ્ય હાવાથી આવશ્યક કહેવાય છે. અથવા તે મર્યાદા ને અભિવિધિવડે ગુણાને આત્માને વશ કરનાર છે. અથવા આત્માને જ્ઞાનાદિ ગુણ્ણા અવશ્ય સંપાદન કેરી આપે છે, તેથી આવશ્યક કહીએ. અથવા આત્માને ગુણ સાન્નિધ્ય-ગુણની સમીપતા કરે છે તેથી આવાસ કહીએ. અથવા જેમ વસ્ત્રને ધૂપાઢિવડે વાસિત--સુગધિત કરવામાં આવે છે તેમ આત્માને ગુણાથી વાસિત કરે છે, ભાવિત કરે છે, રંજીત કરે છે. તેથી આવાસિત કહીએ. આ પહેલા પોંચ નામની વ્યાખ્યા કહી.
હવે બીજા પર્યાય નામેાની વ્યાખ્યા કહે છેઃ— મુમુક્ષુઓએ અવશ્ય કરવા ચેાગ્ય હાવાથી અવશ્ય કરણીય ક્હીએ. ૨. અથથી ધ્રુવ-શાશ્વત હેાવાથી ધ્રુવ કહીએ. ૩. ઇંદ્રિયા ને કષાયાદિ ભાવશત્રુઓના તેનાથી નિગ્રહ થાય છે તેથી નિગ્રહ કહીએ. ૪. અન્ય આચાર્યોં તા પ્રવાહવડે અનાદિ હોવાથી ધ્રુવ એવા જે કમ તેના નિગ્રહ કરનાર હોવાથી ધ્રુવનિગ્રહ એવું એક પદવાળું પર્યાય નામ કહે છે. ૪. કથી મલિન એવા આત્માની વિશુદ્ધિ કરનાર હેાવાથી-તેના હેતુભૂત હાવાથી વિશુદ્ધિ કહીએ. ૫. સામાયિકાદ્રિ છ અધ્યયનાત્મક હોવાથી અધ્યયનષટ્ક કહીએ. ૬. દૂરથીજ રાગાદિ દોષો તેનાથી પરિહરાય છે તેથી વગ કહીએ. ૭. અન્યાચાર્યાં ષડ્ અધ્યયનના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org