________________
(૧૨) " ઉપર સાધમકનું દ્રવ્યવાત્સલ્ય કરવાનું કહ્યું, હવે ભાવવાત્સલ્ય કેવી રીતે કરવું ? તે કહે છે – - સાધમિકનું વાત્સલ્ય આ બીજા પ્રકારનું જાણવું-સમજવું. તે ભાવવાત્સલ્ય કહેવાય છે. ધર્મકાર્યમાં-જિનપૂજા, સામાયિક, પિસહાદિ ધર્માનુષ્ઠાનમાં સીદાતા–પ્રમાદ કરતા શ્રાવકને સર્વ પ્રકારે પ્રેરણા કરીને તેમાં ઉદ્યમી થાય–જોડાય એમ કરવું. ૨૦૯. કહ્યું છે કે – - “સારણ, વારણા, ચેયણા, પડિયણું–શ્રાવકે પણ અન્ય શ્રાવકના હિત માટે કરવી.” ૨૧૦. તેમાં વિમરણ થયેલ ધર્મકૃત્ય સંભારી આપવું તે સારણ, કુસંગાદિક અકૃત્યથી વારેનિષેધ કરે તે વારણ. આ પ્રમાણે સારણ, વારણ કર્યા છતાં પણ કેઈ બહ પ્રમાદી જીવ નિયમખલનાદિ કરે તે તેને મીઠે વચને કહે કે-“તમને આવા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલાને આમ કરવું એગ્ય છે?” આ પ્રમાણે ઉપાલંભપૂર્વક કહેવું તે નદના જાણવી અને એવી રીતે વારંવાર ખલના કરનારને “ધિક્કાર છે ! તને અને તારા જીવિતવ્યને!” ઈત્યાદિ નિષ્ફર વાક કહેવાવડે ઠેકાણે લાવ તે પ્રતિનેદના. જાણવી. કહ્યું છે કે –
“કઈ જીવ તેના આચારથી પ્રભ્રષ્ટ થયેલ હોય કે થતા હોય તેને સારણ, વારણાવડે પાછો સ્થિર કરે-અનાચારથી નિવાર, માર્ગ ચુકેલાને ચાયણ–પ્રેરણા કરવી અને નિષ્ફરને પ્રતિયણા કરવી. ”
આ સારણ વિગેરે સાધુએજ કરવાની છે એમ ન સમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org