________________
( ૧૦૬ )
ચંદ્ર ખતાવે એ બનવુ જેટલુ મુશ્કેલ ને અશકય છે તે કરતાં પણ મનુષ્યજન્મ ફરીને પામવા વધારે અશકય છે. ૮. પારાવાર એવા સ્વયંભૂરમણ સમુદ્રની એક દિશાએ યુગ ( ધેાંસરૂં ) ને શ્રીજી દિશાએ શમિલા ( ખીલી ) નાખવામાં આવે, તે ક્રૂરતાં ( ફરતાં કોઈ કાળે પણ મળી જાય ને યુગમાં શિમલા પરાવાઈ જાય, એ બની શકેજ નહીં. તેના અસંભાવ્યપણા કરતાં પણ ફ્રીને મનુષ્યજન્મની પ્રાપ્તિ વધારે અસભાન્ય છે. ૯. એક માટા પ્રમાણવાળા સ્તંભનું ચૂર્ણ કરી નાખીને તેના પરમાણુએ કાઈ દેવે ચાતરફ ઉડાડી નાખ્યા હાય તેજ પરમાણુએ પાછા ફરીને એકઠા થાય અને તેના સ્તંભ અને એ જેટલું અસંભવિત-દી પણ ન અને તેવું લાગે છે તે કરતાં પણ વધારે અસંભિવત મનુષ્યજન્મની ફરીને પ્રાપ્તિ થવી તે છે. ૧૦.
આ પ્રમાણેના દશ દૃષ્ટાંતા જે ટુંકામાં બતાવ્યા છે તે લક્ષમાં લઈ મનન કરી મનુષ્યજન્મની દુર્લભતા સમજી પ્રાપ્ત થયેલ મનુષ્યજન્મને સફળ કરવા. એ તાત્પર્યા છે.
મનુષ્યજન્મની પ્રાપ્તિ થયા છતાં પણ નીચ કુળાદિમાંહીન જાતિમાં ઉપજવાથી મળેલે મનુષ્યજન્મ નિષ્ફળ થાય છે—ઉલટા દુગતિમાં લઈ જનાર થાય છે, તેથી શ્રાવકનું કુળ ને ઉત્તમ જાતિની પ્રાપ્તિ થાય ત્યારેજ મનુષ્યજન્મ ઉપયેગી થાય છે. ૨૧૧,
ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ દુર્ગતિમાં પડતા પ્રાણીઆને ધારી રાખે તે ધમ કહીએ. એવા ધમ સાંભળવા તે મહા દુર્લભ છે. ધાવણુ કરવામાં આળસ્યાદિ તેર કાઠીયા (ચારેા) ઘણા અંતરાય કરે છે અને કદી કાંઈ ધધન મેળવ્યું હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org