________________
(૯૧) વર્ગની પ્રાપ્તિ કરાવે તેવા ગુણગણને ધારણ કરનારા સાધુઓ અને જ્યાં તેવા ગુણેથી વિકળ મારી જેવા સાધારણ મનુ” આજે હું ધન્ય થયે, કૃતાર્થ થયે અને આજે મારા મનેર પૂર્ણ થયા.” ૧૮૮.
વળી એવા મુનિરાજને અન્નપાનાદિવડે પડિલાભીને વિચારે કે-“આજ હું ધન્ય થયે, સુકૃતાર્થ થયે, આજે મારા મનોરથ પૂર્ણ થયા કે જેથી મેં આજે એવા મુનિરાજને પરમ ભક્તિવડે પડિલાન્યા. ૧૮૯
હવે સર્વ દાનમાં વસતિ (ઉપાશ્રય)ના દાનનું સર્વોત્તમપણું બતાવે છે–
ત્યારપછી એટલે અન્નાદિ દાન દીધા પછી મુનિશ્રેષને વંદન કરીને સર્વ દાનમાં પ્રધાન અને દેવા યોગ્ય સર્વ વસ્તુમાં ઉત્તમ મૂળગુણાદિ દેષ ને કાલાતિકાંત વિગેરે દેષ રહિત એવી વસતિને માટે એટલે એવા રથાનમાં રહેવાને માટે નિમંત્રણા કરે.” ૧૯૦.
સર્વ દાનમાં વસતિદાનનું પ્રાધાન્યપણું સહેતુક બતાવે છે
વસ્ત્ર અને અન્નપાનાદિ સર્વ દાનમાં વસતિદાનનું પ્રધાનપણું છે. કારણકે જેણે વસતિદાન આપ્યું તેણે સર્વ આપ્યું એમ સમજવું. એટલે તેણે સ્વાધ્યાય, ધ્યાન, અશન, પાન, ઉપાધિ વિગેરે સર્વ આપ્યું, વળી સુખ, બળવૃદ્ધિ અને ચારિત્રશુદ્ધિ પણ આપી. ૧૯૧. તે આ પ્રમાણે–સ્વાધ્યાય વાચનાદિ પાંચ પ્રકારને છે. તે નિરાબાધ એવી વસતિમાં માસકલ્પાદિ રહેલા સાધુથી અખલિતપણે થઈ શકે છે. ધ્યાન પણ ધર્મધ્યાનાદિ તેવી વસતિમાં સુસાધ્ય થાય છે. વળી તેવા રથાનમાં રહ્યા સતા અશન પાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org