________________
( ૯૬ )
સભામાં પૂછ્યું કે- આ બે ખિએની હકીકત કોઈ જાણેા છે ?? તે વખતે કોઈ વૃદ્ધે કહ્યું કે હે સ્વામી ! પૂર્વે પ્રજાપાળ રાજા શત્રુના સૈન્યની સાથે યુદ્ધ કરવા ગયા હતા. તે વખતે ભય પામીને તેની સ્ત્રી પાતાનુ દ્રવ્ય અને આ બે ખિખ સેનાના રથમાં સ્થાપન કરીને જળને કિલ્લારૂપ માની ચણવતી નદીમાં એક નાવિકામાં તે રથ નાખીને પેાતે રહી હતી. તેને કાઇ ખળ પુરૂષ રાજાના મૃત્યુની ખેાટી વાત કરી, એટલે તે નાવિકાને આક્રમણ કરીને નદીમાં તળીએ બેસાડી દીધી. રાણી મરણ પામીને પ્રભુના ધ્યાનથી દેવપણું પામી. તે દેવ એ ખિમના ભક્ત થયેલ હશે, નહીં.તેા તેના આવા મહિમા કયાંથી થાય ? તે એ અિ ંબમાંથી
એક આપને મળ્યું છે ને શ્રીજી ત્યાં હાવાના સંભવ છે. આ વાત સાંભળીને તે બીજું બિંબ કાઢવા માટે વંકચૂળે ઘણા પ્રયાસ કર્યો પણ તે નીકળી શકયું નહીં. સાંભળીએ છીએ કે તે બિંબ વમાં એક દિવસ દશન આપે છે. અહીં વીરપ્રભુના મંદિરમાં વીરપ્રભુના બિબની અપેક્ષાએ પાર્શ્વપ્રભુનું બિંબ ઘણું નાનું હોવાથી બાળક જેવુ દેખાવાથી લેાકાએ તેનું ચેક્ષણ નામ પાડયું. એટલે તે ચેક્ષણ પાર્શ્વનાથ કહેવાણા, સિહગુઢાપક્ષી અનુક્રમે મોટા નગરરૂપ થઈ ગઈ. હજી પણ તે નગરીમાં શ્રી વીરપ્રભુની અને ચલ્લણ પાર્શ્વનાથની યાત્રા માટે લાકે આવે છે અને ઉત્સવાવડે તેમને આરાધે છે.
અન્યદા વંકચૂળ ઉજ્જિયનીના રાજ્યભંડાર લુંટવા માટે તેના અપરના ભાગથી ઘેાના પુચ્છ સાથે વળગીને ઉપર ચડ્યો. અંદર 41 કર્યો. ભ`ડાર દીઠા. તેવામાં રાજાની પટરાણીએ તેને જોવું, એટલે પૂછ્યુ કે તુ કાણુ છે ? ' તેણે કહ્યું' કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org