________________
( ૮૭), કમાંથી બહુ મૂલ્યવાળા ત્રણ રને નિકળવાથી આનંદ પામે અને સુખી થયે. - અન્યદા શ્રેણિક રાજાને સેચનક હસ્તિ ગંગામાં પાણી પીવા ગયે, ત્યાં જળતંતુએ તેને બાંધી લીધે. એટલે તે બહાર નીકળી શકે નહીં. આ વાતની શ્રેણિક રાજાને ખબર પડતાં તેમણે અભયકુમારને કહી. અભયકુમારે રાજભંડારમાં જોયું પણ જળકાંતરત્ન નીકળ્યું નહીં. એટલે અભયકુમારે પડહ ફેરવ્યું કે “જે કઈ જળકાંતમણિ લાવી આપશે, તેને રાજા પિતાનું અડધું રાજ્ય ને પુત્રી આપશે? પેલા કૉઈએ તે પડહ છળે અને નળકાંતમણિ લાવીને અભયકુમારને આપે. તેણે હાથી પાસે મૂકે કે તરત પાણીના બે ભાગ પડી ગયા એટલે જળતંતુ હાથીને છેડી દઈને પાણીમાં ચાલ્યા ગયે. રાજ સેચનક ઉપર બેસીને રાજમહેલમાં આવ્યું. પછી અભયકુમારને સજાએ એકાંતે બોલાવીને કહ્યું કે–“આપણું પુત્રી આ કંઈને કેમ દેવાય?” અભયકુમારે કહ્યું કે આવું રત્ન કંઈ પાસે હોય નહીં, તેથી તેના ખરા માલેકને હું પ્રગટ કરીશ.” પછી મંત્રીએ કંઈને બોલાવીને કહ્યું કે-સાચું બેલ, આ રત્ન કેવું છે? જે સાચું નહીં બેલ તે ચાબુકાદિના પ્રહારે ખમવા પડશે.” કંઈએ ભય પામીને સાચી વાત કહી દીધી. એટલે “તે રત્નને સ્વામી કુતપુણ્ય છે” એમ જાણી રાજાએ તેને બોલાવીને પિતાની પુત્રી મને રમા પરણાવી ને અરધું રાજ્ય આપ્યું. કદઈને દ્રવ્ય આપીને રાજી કર્યો.
અન્યદા કૃત પુણ્ય પિતાનું બાર વર્ષનું વૃત્તાંત કહીને અભયકુમારને કહ્યું કે–એ રીતે મારી ચાર સ્ત્રી, ચાર પુત્ર સહિત આ નગરમાં છે, તેને જોવાથી હું ઓળખું, પણ તેનું ઘર કયાં છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org