________________
તના તજી દેવી. અસત્કથા રાજકથા વિગેરે ન કરવી. અનુચિત આસને ન બેસવું.” ગુરૂજનની અપેક્ષાએ તેમની સમાન કે તેમનાથી ઉંચું આસન ન જોઈએ. પલાંઠી બાંધીને અથવા પગપર પગ ચડાવીને બેસવું ન જોઈએ. અનુચિત આસન ને અસત્કથાવર્જન આશાતનામાં ગણવેલ છે છતાં ખાસ તજવા માટે તે બાબત જુદું પણ કહેલ છે. આ બધે જિનમંદિરને આગ કહીએ. વળી ત્યગૃહથી ઉપજીવન તે પણ મહા આશાતનારૂપ છે અને દુર્ગતિ આપનાર છે. જિનભવનને સાંસારિક કાર્યમાટે ઉપગ ન કરવાના સંબંધમાં કહ્યું છે કે- નંદીશ્વરાદિકે ગયેલા ભવનપત્યાદિ દેવે ત્યાંના ચૈત્યમાં કદિ પણ પિતાની દેવાંગના અસરાઓની સાથે કિંચિત પણ હાસ્ય ખેલ કીડાદ કરતા નથી.” ૧૨૪.
આ પ્રમાણે ઉક્તનીતિએ કરીને તે સંકાશને જીવ મહાનુભાવ અને પ્રગટ થયું છે પ્રશસ્ત સામર્થ્ય જેને એ થયે સતે સર્વ કૃત્યમાં અનુચિત વૃત્તિને રોકવાવડે શ્રુતચારિત્રરૂપ વિશુદ્ધ ધર્મને આરાધીને નિર્વાણને સાધક થયે. ૧૨૫.
ઈતિ સંકાશ કથા. - સાધારણ દ્રવ્યના દુરૂપયોગથી પણ દેવદ્રવ્યના દુરૂપચેગ જેટલે જ દોષ લાગે છે તે કહે છે ચિત્યમાં, પુસ્તકમાં તેમજ આપત્તિમાં આવી પડેલા શ્રાવકાદિના સમુદ્ધરણમાં જે વાપરી શકાય તે સાધારણ દ્રવ્ય કહીએ. તે ઋદ્ધિવંત શ્રાવકોએ એકઠા કરેલા ડાબડા જેવું છે. તેથી ત્યદ્રવ્યની જેમ આ સાધારણ દ્રવ્યને પણ જે વિનાશ કરે છે, વ્યાજ વ્યવહારદિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org