________________
મિત્રાઈ હતી. અન્યદા તે મંત્રી ઉપર રાજા રૂષ્ટમાન થયે,
એટલે તે ભયભીત થઈને એકલે સહમિત્ર પાસે ગયે અને પિતાને બચાવવા કહ્યું. તે મિત્ર બે કે-“આપણે મિત્રી તે.
ત્યાં સુધી જ સમજવી કે જ્યાં સુધી રાજા રૂછમાન ન થાય. રાજા રૂષ્ટમાન થાય ત્યારે હું તમને જરાપણ સહાય આપી શકું નહીં, માટે મારી પાસેથી ચાલ્યા જાઓ.” પછી તે પર્વમિત્રને ત્યાં ગયે ને પિતાને બચાવી લેવા કહ્યું. તેણે બે ઘડી આશ્વાસન આપીને કહ્યું કે-“તમને મારે મદદ કરવી જોઈએ પણ જ્યાં રાજા કેપે છે ત્યાં મારો ઉપાય ચાલી શકે તેમ નથી તેથી લાચાર છું.” આ જવાબ મળતાં તે નિરાશ થઈને પ્રણામમિત્ર પાસે ગયા. તે ઉત્તમ હોવાથી તેણે પૂછયું કે તમારી આવી અવસ્થા કેમ થઈ છે?” એટલે સેમદત્તે કહ્યું કે-“મારી ઉપર રાજા કે પાયમાન થયેલ છે.” પ્રણામમિત્રે કહ્યું કે-કાંઈ ચિંતા નહીં, તમારે સર્વથા ભય ન કરે, મારી પાસે રહેવું ને હું કહું તેમ કરવું, જેથી રાજા કાંઈ કરી શકશે નહીં. વળી હું રાજાને પણ મનાવી લઈશ.” આમ કહેવાથી તે ત્યાં સ્થિર થઈને નિશ્ચિતપણે રહ્યો.
આ પ્રમાણે કથા કહીને આચાર્યે કહ્યું કે- આ કથામાં કહેલ નિત્યમિત્ર સમાન શરીર સમજવું. તેનું નિરંતર પિષણ કર્યા છતાં કર્મરાજા કેપે ત્યારે તે સહાયક થતું નથી. પછી પર્વમિત્ર સમાન પરિવાર સમજે. તેનું સારી રીતે પિષણ કર્યું હોય છતાં કર્મરાજા કેપે ત્યારે તે માત્ર આશ્વાસન આપે છે, બીજું કાંઈ કરી શકતા નથી. ત્રીજે પ્રણામમિત્ર તે ધર્મ સમજ. અંતસમયે પણ તેને શરણે જવાથી તે સદગતિએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org