________________
(૨૪) વાંકું ન બેલે, “આ ચાર છે ઈત્યાદિ વિરૂદ્ધ વાકય ન બોલે, પિતાને કે પરને ધનવાન કે નિર્ધન કહેવારૂપ અસત્ય ન બેલે, અછતા દેષના આપણરૂપ ન બેલે, ચા ન ખાય, “અરે દુરાચારી!” એવું કર્કશ વચન ન બેલે. ત્યારે કેવું બેલે? તે કહે છે–ડું-પરિમિત અક્ષરવાળું, હિતકારી-અન્યને આહાદ ઉપજાવે તેવું અને ધર્મમાં તત્પર કરે-પાપકાર્યથી નિવર્તાવે તેવું બેલે. ૫૪.
જેઓ પાપવ્યાપારને મન, વચન, કાયાથી ત્યાગ કરનારા હોય તેની નિસિહી તે પરમાર્થથી સાચી છે, પણ જેઓ પાપ વ્યાપારને. નિષેધ કરનારા નથી તેમની નિસિહી તે શબ્દમાત્ર છે. પ૫.
જેઓ મિથુનકથા એટલે ઉપલક્ષણથી ઉપર કહ્યા પ્રમાણેની ચારે પ્રકારની વિકથા જિનાલયમાં વજે-ન કરે તેની નિસિહજ સાર્થક છે. એમ શ્રી જિનેશ્વરેએ કહ્યું છે. પદ. - હવે ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો વિધિ કહે છે—
પછી પૂર્વે કહ્યા પ્રમાણે બીજીવાર નિસિહી કહીને ગલેગૃહમાં પ્રવેશ કરે અને પૂર્વે કહેલા વિધાન પ્રમાણે અષ્ટપુટ સુખકેશ બાંધીને સુજ્ઞ શ્રાવક શ્રી જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરે. પ૭. - જગતબંધુની અંગપૂજા કરતાં શરીર ખજવાળે નહીં, નાકને નરીકે નહીં અને સ્તુતિસ્તેત્રાદિ કાંઈ બેલે નહીં. મૌનપણે કરે) ૫૮.
પ્રારંભમાં બરાસ અને ચંદનથી મિશ્રિત કરેલા સવૈષધિમિશ્ર સુગંધી જળવડે ભક્તિસંયુક્ત ચિત્તે ભુવનના નાથનું સ્ત્રપન (સ્નાત્ર) કરે. ૫૯.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org