________________
અપરક્ષાનુભૂતિ:
(૨૩)
४
આત્માનું સ્વરૂપ અવિનાશી છે, તથા દ્રશ્ય અનાત્મ વસ્તુ એથી વિપરીત સ્વભાવવાળુ છે, અર્થાત નાશવાન છે. આવે સંશયાદિ રહિત જે નિશ્ચય તેને નિત્ય અનિત્ય વસ્તુના વિવેક કહે છે. હવે વૈરાગ્યનું કાર્ય શમઆદિષ્ટ સમ્પત્તિ તેને ત્રણ શ્લોકા વડે બતાવે છે. सदैव वासनात्यागः शमोऽयमिति शब्दितः निग्रो बाह्यवृत्तीनां दम इत्यभिधीयते
९२
નિરતર વાસનાના જે ત્યાગ કરવા તે શમ કહેવાય છે, તથા આત્યંદ્રિયાને નિગ્રહ કરવા તે ક્રમ કહેવાય છે. ૧
विषयेभ्यः परावृत्तिः परमोपरति र्हि सा
सहनं सर्वदुःखानां तितिक्षा सा शुभा मता ९३ શબ્દ આદિ વિષયાથી ઇયેિની નિવૃત્તિને શ્રેષ્ઠ ઉપરિત કહે છે. અને સર્વે દુઃખાને સહન કરવા તેને તિતિક્ષા માનેલ છે. ૬ संसारबन्धनिर्मुक्तिः कथं मे स्यात्कदा विधे
इति या सुद्रढाबुद्धि वक्तव्या सा मुमुक्षुता ९४ હે પ્રભુ ! આ સંસાર રૂપ બંધનથી હું ક્યારે મુક્ત થઈશ ? આ પ્રકારની દ્રઢ બુદ્ધિ ( ઇચ્છા ) તે મુમુક્ષુતા કહેવાય. नोत्पद्यते विना ज्ञानं विचारेणान्यसाधनैः
७
यथा पदार्थभानं हि प्रकाशेन विना क्वचित् ९५ જેમ કાઇ પણ સ્થળે સૂર્ય વગેરેના પ્રકાશવિના પદાનું જ્ઞાન થતું નથી. તેમજ વિચાર વિના કમ`ઉપાસનાદિ અન્ય સાધતાથી જ્ઞાન થતુ નથી.