________________
જ્ઞાનાર્ણવ.
(૫૫) उत्पद्यन्ते विपद्यन्ते स्वकर्मानगडैर्वृताः स्थिरेतरशरीरेषु संचरन्तः शरीरिणः २१८
પિતાના કર્મોરપી બેડીથી બંધાએલા પ્રાણી સ્થાવર, ત્રસ (જગમ) શરીરમાં સંચાર કરતા થકા જન્મે છે અને મારે છે. ૨
कदाचिद्देवगत्यायु नामकर्मोदयादिह प्रभवन्त्यङ्गिनः स्वर्गे पुण्यप्राग्भारसंभृताः २१९
કઈ વખત જીવ નામકર્મના અગર દેવાયુકર્મના ઉદયરૂપ, પુણ્યના જથાથી સ્વર્ગમાં દેવ ઉત્પન્ન થાય છે. ૩
कल्पेषु च विमानेषु निकायष्वितरेषु च निर्विशन्ति सुखं दिव्यमासायत्रिदिवश्रियम् २२०
અને સ્વર્ગમાં કલ્પવાસીઓના વિમાનમાં તથા ભવનવાસી, - તિષી તથા વ્યંતરદેવની લક્ષ્મી મેળવીને દેવોના સુખને ભોગવે છે. ૪ प्रच्यवन्ते ततः सद्यः प्रविशन्ति रसातलम् भ्रमत्यनिलवद्विश्वं पतन्ति नरकोदरे २२१
પછી સ્વર્ગમાંથી પડે ત્યારે પવનની પેઠે પૃથ્વી પર ફરે છે તથા નરકેટમાં પડે છે, પાતાળમાં પેસે છે. ૫ विडम्बयत्यसौ हन्त संसारः समयान्तरे अधमोत्तमपर्याय नियोज्य प्राणिनां गणम् २२२
આ સંસાર છોને સમયાંતરમાં અધમ તથા ઉત્તમ પર્યામાં જેડી પ્રાણીને ઠગે છે, રાયના રાંક અને રાંકના રાય બને છે. ૬