Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 241
________________ ( ८० ) પ્રત્યેાધ પ્રભાકર. वरं प्राणपरित्यागो मामानपरिखंडनम् मृत्युस्तु क्षणिका पीडा मानखंड पदेपदे २९८ પ્રાણના ત્યાગ સારા પણ માનભંગ થવું ઢીક નહિં, મરણ તે ઘડીકની પીડા છે, પણ માનભગ તેા ડગલે ડગલે પીડા કરેછે. ૨૯૮ 66 राज्ञामुपदेशः " ( वाल्मिकिः ) सक्तं ग्राम्येषु भोगेषु कामवृत्तं महीपतिम् लुब्धं न बहुमन्यन्ते श्मशानाग्निमिव प्रजा: २९९ ગ્રામ્ય ભાગેામાં આસક્તિવાળા, સ્વછંદચારી, અને લેાભી, રાજાને સ્મશાનના અગ્નિની પેઢુ રૈયત બહુમાનપૂર્વક જોતી નથી, ૨૯૯ स्वयं कार्याणि यः काले नानुतिष्टति पार्थिवः स तु वै सहराज्येन तैश्वकार्यैर्विनश्यति ३०० જે રાજા સમય પ્રમાણે પોતાને કરવા યેાગ્ય પ્રજાના સુખ દુઃખને વિચાર, તથા ન્યાયાન્યાયને તપાસ કરતા નથી તે રાજા રાજ્યસહિત પ્રમાદવાળા કાર્યોથી નાશ પામે છે. ३०० ३०१ अयुक्ताचारं दुर्दर्शमस्वाधीनं नराधिपम् वर्जयन्ति नरा दूरान्नदीपङ्कमिव द्विपा: ગેરવત ણુકવાળા, ક્રૂર, નેાકરને આધીન બનેલા એવા રાજાને, પ્રમાણીક માણસા છેટેથી તજે છે જેમ હાથી નદીના કાદવને તજી દે તેમ. ૩૦૧

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282