Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 275
________________ (૧૧) પ્રબોધ પ્રભાકર, સૂર્યના પ્રકાશવિના પણ જે સકલભુવનને પ્રકાશિત કરે છે, જે : આત્મામાં સ્થીર થયેલા જ્ઞાનસ્વરૂપી, પ્રકાશમય છે, તે આત (સત્યસ્વરૂપી) પરમાત્માના શરણને હું પ્રાપ્ત કર્યું. ૧૧ विलोक्यमाने सति यत्र विश्वं, विलोक्यते स्पष्टमिदं विविक्तम् शुद्धं शिवं शान्तमनाद्यनन्तं, तं देवमाप्तं शरणं प्रपद्ये ४२४ જેને જોવાથી આખું જગત સ્પષ્ટ રીતે જોવાય છે, અને શુદ્ધ, કલ્યાણકારી, શાન્ત, આદિ અને અન્ત વિનાના તે પરમાત્માનાં શરણમાં હું જાઉં છું. ૧૨ येन क्षता मन्मथमानमूर्छा, विषादनिद्राभयशोकचिन्ता, क्षयाऽनलेनेव तरुणपश्च स्तंदेवमाप्तं शरणं प्रपद्ये ४२५ અગ્નિવડે જેમ વૃક્ષ સમૂહ નાશ પામે તેમ જેણે કામદેવ, અભિમાન મૂચ્છ, મેદ, નિદ્રા, ભય, શોક અને ચિંતા વગેરે સર્વે જેણે નષ્ટ કર્યા છે, તે આમ પ્રભુના શરણને હું પ્રાપ્ત થાઉં. ૧૩ - (પ્રતિવમળ) ને સ્વાલ્મિચિંત્વન विनिन्दनालोचनगर्हणैरहं, मनोवचःकायकषायानिमितम्, निहन्मि पापं भवदुःखकारणं, भिषग्विषं मन्त्रगुणैरिवाखिलम् ४२६ મન, વચન, કાયા અને કષાયોથી ઉત્પન્ન થયેલું અને સંસારના દુખે નું કારણરૂપ એવું જે પાપ મેં કર્યું હોય તે સર્વને હું મારી નિંદા, આલોચના વિચાર અને ગ (તિરસ્કાર) વડે ગારડી જેમ મંત્રથી ઝેરને ઉતારે છે તેમ મારા પાપનો હું નાશ કરીશ. ૧૪ अतिक्रमं यं विमतेव्यतिक्रम, जिनातिचारं सुचरित्रकर्मणः, व्यधादनाचारमपि प्रमादतः, प्रतिक्रमं तस्य करोमि शुद्धये ४२७.

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282