________________
(૨)
પ્રોધ પ્રભાકર.
दुःखे सुखे वैरिण बन्धुवर्गे, योगे वियोगे भवने बने वा, निराकृताशेषममत्वबुद्धेः, समं मनो मेऽस्तु सदापि नाथ ४१५
હે નાથ ! હમેશાં સુખમાં । દુઃખમાં, શત્રુમાં કે બવગ માં, સયેાગમાં ૐ વિયેાગમાં, ગૃહમાં કે વનમાં, કાઇ પણ જાતની મમત્વ બુદ્ધિ (રાગદ્વેષ) રહિત મારૂં મન સમાન ભાવવાળું સરલ થાએ. ૩ यः स्मर्थ्यते सर्व्वमुनीन्द्रवृन्दैः यः स्तूयते सर्वनरामरेन्द्रैः, यो गीयते वेदपुराणशास्त्रैः, सं देवदेवो हृदये ममास्ताम् ४१६
જે પ્રભુ દરેક મુનિયેાવડે હૃદયકમળમાં સ્મરણ કરાય છે, જે સકલ નરના અને દેવના ઇંદ્રોવડે સ્તુતિ કરાય છે,જેનું વેદપુરાણુ અને શાઓગુણગાન કરે છે તે દેવાધિદેવ મારા હૃદયકમળમાં સ્થિર રહેા. (નિવાસ કરેા.) ૪ यो दर्शनज्ञानसुखस्वभात्रः, समस्त संसारविकारबाह्यः, समाधिगम्यः परमात्मसंज्ञः, स देवदेवो हृदये ममास्ताम् ४१७
જે પ્રભુ ! જ્ઞાન, દર્શન અને પરમસુખનાં સ્વભાવવાળા છે. સ'સારના વિકારાથી રહિત છે, સમાધિદૂ રા પ્રાપ્ત થાય એવા છે તે પરમાત્મા મારા હૃદયમાં નિવાસ કરી રહેા. ૫
निषूदते यो भवदुःखजालम्, निरीक्षते यो जगदन्तरालम्, योऽन्तर्गतो योगिनिरीक्षणीयः, स देवदेवो हृदये ममास्ताम्, ४१८
જે પ્રભુ જન્મ મરણના દુ:ખાતી જાળને કાપી નાખે છે, અને જગના ભીંતરના ભાગને પણ દેખી રહ્યા છે, જે ચેગીયાવડે અંતર દ્રષ્ટિથી જોઇ શકાય છે, તે દેવના દેવ મારા હૃદયમાં રહેા. ૬