Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 277
________________ (૧૧૬) પ્રત્યેાધ પ્રભાકર एक: सदा शाश्वतिको ममात्मा, विनिर्मलः साधिगमस्वभावः, बहिर्भवाः सन्त्यपरे समस्ताः, न शाश्वताः कर्मभवाः स्वकीया: ४३२ હું એકજ છું, મારે! આત્મા અજર, અમર, નિમલ અને સ્વ સ્વભાવી છે. દૃશ્યમાન સ` પદાર્થો નાશવંત અને પેાત પેાતાના ક્રમથી બનેલા અશાસ્વત છે, એમ તુ વિચાર. ૨૦ यस्यास्ति नैक्यं वपुषापि सार्द्धं, तस्यास्ति किं पुत्रकलत्रमित्रैः पृथकृते चर्मणि रोमकूपाः कुतो हि तिष्ठन्ति शरीरमध्ये ४३३ જે દેહની સાથે ઐકયતાનો સબંધ નથી તેને પુત્ર, સ્ત્રી, મિત્રો, સાથે ઐકયતાના સબંધ કેમ હાય? જેમકે દેહ પરની ચામડી જુદી કરે ના પછી રૂંવાડા દેહ પર કેમ રહી શકે? ૨૧ संयोगतो दुःखमनेकभेदं यतोऽश्नुते जन्म वने शरीरी, ततस्त्रिधासौ परिवर्जनीयो, यियासुना निरृतिमात्मनीनाम् ४३४ પૂર્વોક્ત પદાર્થોમાં સ્નેહ બાંધવાથી આ વ જન્મ મૃત્યુ પ અટવીમાં કમ સયેાગે ઘણા પ્રકારના દુ:ખાને ભાગવે છે, હવે જો મેક્ષની ઇચ્છા હાય તો દરેક પદાર્થામાં મન, વચન, કાયાથી બંધાવું નહિ. ૨૨ सर्व निराकृत्य विकल्पजालं, संसारकान्तारनिपातहेतुम् विविक्तमात्मानमवेक्ष्यमानो, निलीयसे त्वं परमात्मतस्त्रे ४३५ સંસારરૂપ અટવીમાં ભટકાવનારીવાસનાની જાળને તજી દૃષ્ટને સવ થી જુદા એવા આત્મ સ્વરૂપને જોતાંથકા તું પરમાત્મ તત્વમાં લીન થા. ૨૩ स्वयं कृतं कर्म यदात्मना पुरा, फलं तदीयं लभते शुभाशुभम्, परेण दत्तं यदि लभ्यते स्फुटं, स्वयंकृतं कर्म निरर्थकं तदा ४३६ પૂર્વ ભવે પાતે જે કમ કયું છે તેનું સારૂં નારૂં મૂળ જીવ પોતેજ ભાગવે છે, બીજાએ કરેલું કમ જો આત્માને મળતુ હાય તા પાતે

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282