Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 274
________________ પ્રાથના પંચવિંશતિ. (૧૩) विमुक्तिमार्गप्रतिपादको यो, यो जन्ममृत्युव्यसनावतीतः, त्रिलोकलोकी विकलोऽकलकः, स देवदेवो हृदये ममास्ताम् ४१९ જે દેવ મેક્ષના માર્ગને પ્રતિપાદન કરનારા છે, જે જન્મ મરણથી રહિત છે, જે ત્રણલકને જ્ઞાનથી જેનાર છે, નિરંજન અને નિષ્કલંકી છે તે દેવના દેવ મારા હૃદયમાં રહે. ૭ . कोडीकताशेषशरीरिवर्गा, रागादयो यस्य न सन्ति दोषाः, निरिन्द्रियो ज्ञानमयोऽनपायः, स देवदेवो हृदये ममास्ताम् ४२० જેણે સકલ પ્રાણિ સમૂહને ખોળામાં (પિતાના કરી) રાખેલ છે, જેને રાગદ્વેષાદિ દોષો નથી, જે ઇતિઓ તથા મનરહિત જ્ઞાનસ્વરૂપ છે, તે દેવાદેવ મારા હૃદયમાં રહે. ૮ यो व्यापको विश्वजनीनटचेः सिद्धो विबुद्धो धुतकर्मबन्धः, ध्यातो धुनीते सकलं विकारं, स देवदेवो हृदये ममास्ताम् ४२१ જગતમાં (જ્ઞાનની અપેક્ષાએ) જે વ્યાપક છે, વિશ્વને હિતકર છે, સિદ્ધ છે, બુદ્ધ છે, કમના બંધ જેણે તેડી નાખ્યા છે, જેનું ધ્યાન ધરવાથી માણસેના વિકારે ગળી જાય છે તે દેવના દેવ મારા હૃદયમાં નિવાસ કરીને રહે. ૯ नस्पृश्यते कर्मफलदायों भान्तसंचैरिव तिग्मरश्मिः, निरञ्जनं नित्यमनेकमेकं, तं देवमाप्तं शरणं प्रपद्ये ४२२ જેમ ગાઢ અંધકાર સૂર્યને સ્પર્શ કરી શકતા નથી તેમ જેને કર્મોરપી કલંકે સ્પર્શ કરી શકતા નથી, જે નિરંજન,નિત્ય એક અને અપે. સાથી અનેક પણ છે, તે હિતકર દેવને હું પ્રાપ્ત થાઉં. ૧૦ विभासते यत्र मरीचिमाली, न विद्यमाने भुवनावभासी, ... स्वात्मस्थितं बोधमयप्रकाशं तं देवमातं शरणं प्रपये ४२

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282