Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 253
________________ (૯૨) પ્રમેાધ પ્રભાકરે. भोगा मेघवितानमध्यविलसत्सौदामिनीचंचला आयुर्वायुविघट्टिताभ्रपटलीलीन बुवभरम् कोला यौवनलालसास्तनुभृतामित्याकलय्यद्भुतम् योगे धैर्य समाधिसिद्धिसुलभे बुद्धिं विदूध्वं बुधाः ३४४ સંસારના ભાગા વૈભવેા વાદળામાં ચમકતી વીજળી જેવા ચચળ છે, પવનથી વિખેરાઈ જતા વાદળાના ગોટામાં રહેલા પાણી જેવું રાષ્ટ્રધ્વંસી આયુષ્ય છે, કૈવનદશાની આશાએ નશ્વર છે, એમ સમજીને ધીરજ અને સમાધિથી સુલભ એવા યાગમાં, હે બુદ્ધિમાના ! બુદ્ધિને પ્રેરા जिह्वायाः खण्डनं नास्ति तालुको नैव भिद्यते अक्षरस्य क्षयो नास्ति वचने का दरिद्रता ३४५ માણસને મધુરૂં ખેલવામાં વાનાં ખડ થતા નથી તેમ તાળવું ભેદાતુ નથી. અક્ષરાને કાંઇ દુકાળ નથી તેા પછી સારૂં ખેલવામાં દારિદ્રય સા માટે ? ૩૪૫ मन्निन्दया यदि जनः परितोषमेति नवप्रयत्नल भोऽयमनुग्रहो मे श्रेयोऽर्थिनोऽपि पुरुषाः परतुष्टिहेतोः दुःखार्जितान्यपि धनानि परित्यजन्ति ३४६ જો મારી નિંદાથી માણસને સ ંતોષ થતો હાય તો વગર મહેનતે ગારા અનુગ્રહ છે. કલ્યાણની ઈચ્છાવાળા પુરૂષો બીજાના સતાષ માટે દુ:ખથી મેળવેલા ધનનેા ત્યાગ કરે છે. ( તે મને આમાં વગર ખસે સહજ લાભ મળે એમાં ખાટું શું.) ૩૪૬


Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282