Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 259
________________ (८८) પ્રબોધ પ્રભાકર, विद्वत्वं सुजनत्वमिन्द्रियजयः सत्पात्रदाने रति स्ते पुण्येन विना त्रयोदशगुणाः संसारिणां दुर्लभाः ३६९ ... मनुष्या, उत्तमणमा म, पेसो, आयुष्य, नीj, સજન મિત્ર, સુપુત્ર, સતી સ્ત્રી, પ્રભુમાં ભક્તિ, વિદ્વાનપણું, સાનપણે ઈન્દ્રિોનો નિગ્રહ, સુપાત્રમાં દાન કરવાની પ્રોતિ, આ તેર ગુણે જગતમાં રહેનારાઓને પુણ્યવિના મળવા મુશ્કેલ છે. ૩૬૯ શાકુંતલ નાટકના વખણાયેલા ચાર લે " शतदा सासरे गाय छे त समये ४।२५५३५। वियारे ." : यास्यत्यद्य शकुन्तलेति हृदयं संस्पृष्टमुत्कंठया कंठः स्तंभितबाष्यदृचिकलुषचिन्तानई दर्शनम् वैक्लव्यं मम तावदीदृशमिदं स्नेहादरण्यौकसः पीड्यन्ते गृहिणः कथं न तनयाविश्लेषदुखैनवैः ३७० આજે શકુંતલા સાસરે જશે, એ કારણથી હૃદય ઉત્કંઠા (અફસ) થી સ્પર્શ કરાયેલું છે, અને આંખમાં રોકેલાં અશ્રુથી કંઠ રૂંધાય છે, દ્રષ્ટિ ચિતાથી જડ થઈ જાય છે, આવી દીલગીરી વનમાં રહેનારા મને થાય છે, તે દીકરીના તાજા વિયોગથી સંસારી મનુષ્ય કેવાં પીડાતા હશે? ૩૭૦ पातुं न प्रथमं ब्यवस्यति जलं युष्मास्वपीतेषु या नादचे प्रियमण्डनापि भवतां स्नेहेन या पल्लवम् आये वः कुसुमप्रसूतिसमय यस्या भवत्युत्सवः सेयं याति शकुन्तला पतिगृहं सर्वैरनुज्ञायताम् ३७१

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282