Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 269
________________ (૧૦૮ ) પ્રમાધ પ્રભાકરે. विमुच्यदृग्लक्ष्यगतंभवंतं, ध्यातामयामूढधियाहृदंतः कटाक्षवृक्षोजगभीरनाभी, कटीतटीयाः सुदृशांविलासा: ૪૦૦ મૂઢ બુદ્ધિવડે મેં દ્રષ્ટિ પથમાં આવેલા આપના દનીય સ્વરૂપને તજીને, એના કટાક્ષા સ્તના, નાભિપ્રદેશ, કટીવિભાગ અને મહિ વાના વિલાસાનું ધ્યાન કર્યું. ૧૩ लोलेक्षणावऋनिरीक्षणेन, योमान सेरागलवो विलग्नः नशुद्धसिद्धांत पयोधिमध्ये, धौतोप्यगाचारककारणांक ४०१ હે તારક પ્રભુ ! ચપળ નેત્રવાળી સ્રીયાના મુખ જોવાથી જે ગાઢ સ્નેહ-મનની સાથે આતપ્રાત થઈ બધાઇ ગયા છે, તે રાગ સિદ્ધાંતપ સમુદ્રમાં ધાયા છતાં જતેા નથી તેનું શું કારણ હશે ? ૧૪ अंगंनचंगंमगणोगुणानां ननिर्मल: कोपिकलाविलासः स्फुरत्प्रधान प्रभुताचकापि, तथाप्यहंकारकदर्थितोऽहं ४०२ હું વિભુ ! મારૂં અંગ સુંદર નથી, તેમ કાઇ સદ્ગુણ મારામાં નથી, કુળાનું વિજ્ઞાન નથી, તેમ ઝુરાયમાન પ્રભાવાળી ક્રાઇ માટાઇ નથી તાપણુ અભિમાનથી હું ભરપૂર છું. ૧૫ आयुर्गलत्याशुनपापबुध्धि, र्गतंव योनोविषयाभिलाषः यत्नश्वभैषज्यविधौनधर्मे, स्वामिन्महामोहविडंबनामे ४०३ હૈ સ્વામી ! મારૂં આયુષ્ય ગળતું જાય છે પણ પાપમુદ્ધિ ગળી નથી, અવસ્થા જાય છે. પણ કામવિકાર જતા નથી, શારીરિક આર.ગ્યતા માટે ઓષાપચાર કર્યા, પણ આત્મિક આરગ્યતા માટે ધમમાં લેશપણ કાળજી ન રાખી. આ મારી માહ વીઢબના છે. ૧૬

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282