Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 267
________________ (૧૬) પ્રબોધ પ્રભાકર दग्धोऽग्निनाकोषमयेनदष्टो, दुष्टेनलोभाख्यमहोरगेण प्रस्तोऽभिमानाजगरेणमाया, जालेनबदोस्मिकथंभजेत्वां ३९२ હે પ્રભુ ! આ સંસારમાં આવી હું ધરૂ૫ અગ્નિથી બળી ગયે છું, ભરપી સર્ષથી શા છું, અને અભિમાનરૂપી અજગરથી ગળી જવાય છું, માયારૂપી જાળથી બંધાઈ ગયો છું, તે તમારું ભજન હું શી રીતે કરે છે कृतंमयाऽमुत्रहितंनवेह, लोकेऽपिलोकेशसुखंनमेऽभूत् अस्मादृशांकेवलमेवजन्म, जिनेशज भवपूरणाय ३९३ - હે લેકના ઈશ ! આગલા જન્મમાં મેં સુકૃત કરેલ નથી, તેથી આ જન્મમાં મને સુખ ન થયું. હે પ્રભુ ! મારા જેવા પામરને જન્મ તે કેવળ નરભવને પૂર્ણ કરવા માટે જ થયો. ૬ मन्येमनोयनमनोज्ञZचं, त्वदास्यपीयूषमयूखलाभात् द्रुतमहानंदरसंकठोर, मस्मादृशांदेवतदस्मतोऽपि ३९४ કે હે પ્રભુ! તમારા મુખાવદથી ઝરતા અમૃતના લાભવડે મારા ખરાબ વર્તનવાળા ચિત્તમાં આનંદ રસ દ્રવ્યો જ નહિ, માટે હે દેવ ! મારું મન પથ્થરથી પણ કઠોર છે, એમ હું માનું છું. ૭ त्वचासुदुःभापमिदंमयाप्त, रत्नत्रयंभूरिभवभ्रमेण प्रमादनिद्रावशतोमतंतत् , कस्याग्रतोनायकपूत्करोमि ३९५ . | હે પ્રભુ ! મહા મુશ્કેલીથી મળે એવું (જ્ઞાન-દર્શન–ચારિત્ર) આ રત્રય આપ પાસેથી ઘણું સંસારમાં ભમીને મેળવ્યું, પણ તે તેનાથી આળસ અને નિદ્રાથી ગુમાવ્યું હવે કેની આગળ પિકાર કરું? ૮

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282