Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 258
________________ विविधोपदेश. अद्भिर्गात्राणि शुध्यन्ति मनः सत्येन शुध्यति विद्यातपोभ्यां भूतात्मा बुद्धिर्ज्ञानेन शुध्यति ( ८७.) ३६५. પાણીવડે શરીરનાં અવયવા શુદ્ધ થાય છે. સત્ય ખેલવાથી મન શુદ્ધ થાય છે. વિદ્યા અને તપથી આત્મા શુદ્ધ થાય છે,અને મુદ્ધિ જ્ઞાનથી શુદ્ધ થાયછે. ૩૬૫ अनाचारेण मालिन्य मत्याचारेण मूर्खता विचाराचारयोर्योगः सदाचारः स उच्यते ३६६. આચાર ન પાળવાથી મલીનતા કહેવાય અને બહુ આચારથી મૂખતા માય, પણ આચાર અને વિચારતા ઉપયેગ તેજ સદાચાર કહેવાયછે. ૩૬ ૬ कूटसाक्षी सुहृद्रोही कृतघ्नो दीर्घरोषण: चत्वारः कर्मचाण्डालाः पञ्चमो जातिसंभवः ३६७ १ पोटी साक्षी पुरनाश, २ भित्रनेो द्रोह ४२नारे। उ कृतधी, ४ નાંખે કાળ રાષ (કાપ) રાખનારા, આ ચાર ક્રમ ચાંડાળ અને પાંચમા જાતીના ચાંડાળ જાણવા. ૩૬૭ अस्यदग्धोदरस्यार्थे किंनकुर्वन्तिपंडिता: वानरीमिव वाग्देवीं नर्तयन्ति गृहे गृहे ३६८ અરેરે આ દગ્ધ ઉદર માટે પિતા શું શું નથી કરતા ? મદારી એમ વાંદરીને નચાવે છે તેમજ શ્રીમાને ઘરે ઘરે વાણીના (માખણ आ) उपयोग रे ४. ३६८ मानुष्यं वरवंशजन्मविभवो दीर्घायुरारोग्यता सन्मित्रं सुसुतः सती प्रियतमा भक्तिच नारायणे

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282