________________
(૯૨)
પ્રમેાધ પ્રભાકરે.
भोगा मेघवितानमध्यविलसत्सौदामिनीचंचला आयुर्वायुविघट्टिताभ्रपटलीलीन बुवभरम् कोला यौवनलालसास्तनुभृतामित्याकलय्यद्भुतम् योगे धैर्य समाधिसिद्धिसुलभे बुद्धिं विदूध्वं बुधाः ३४४
સંસારના ભાગા વૈભવેા વાદળામાં ચમકતી વીજળી જેવા ચચળ છે, પવનથી વિખેરાઈ જતા વાદળાના ગોટામાં રહેલા પાણી જેવું રાષ્ટ્રધ્વંસી આયુષ્ય છે, કૈવનદશાની આશાએ નશ્વર છે, એમ સમજીને ધીરજ અને સમાધિથી સુલભ એવા યાગમાં, હે બુદ્ધિમાના ! બુદ્ધિને પ્રેરા जिह्वायाः खण्डनं नास्ति तालुको नैव भिद्यते
अक्षरस्य क्षयो नास्ति वचने का दरिद्रता
३४५ માણસને મધુરૂં ખેલવામાં વાનાં ખડ થતા નથી તેમ તાળવું ભેદાતુ નથી. અક્ષરાને કાંઇ દુકાળ નથી તેા પછી સારૂં ખેલવામાં દારિદ્રય સા માટે ? ૩૪૫
मन्निन्दया यदि जनः परितोषमेति
नवप्रयत्नल भोऽयमनुग्रहो मे श्रेयोऽर्थिनोऽपि पुरुषाः परतुष्टिहेतोः दुःखार्जितान्यपि धनानि परित्यजन्ति
३४६ જો મારી નિંદાથી માણસને સ ંતોષ થતો હાય તો વગર મહેનતે ગારા અનુગ્રહ છે. કલ્યાણની ઈચ્છાવાળા પુરૂષો બીજાના સતાષ માટે દુ:ખથી મેળવેલા ધનનેા ત્યાગ કરે છે. ( તે મને આમાં વગર ખસે સહજ લાભ મળે એમાં ખાટું શું.) ૩૪૬