________________
• સુભાષિત.
(૯) રસ લંપટની જીભ મધુર રસને મેળવીને પાછું મેલે છે, અને તેજ રસના માઠા પરિપાકને જોઈ ત્યાગીની આંખમાં પાણી છુટે છે. ૭૩૯ निरीहस्य निधानानि प्रकाशयति काश्यपी बालकस्य निजांगानि न गोपागति कामिनी ३४०
પૃથ્વી ધનની ઇચ્છા વિનાના ત્યાગીને ધનના નિધાને બતાવે છે. પણ તૃષ્ણવાળાને બતાવતી નથી. જેમ-જુવાન સ્ત્રી નિર્વિષયી એવા નાના બાળક પાસે પોતાના અને છુપાવતી નથી. ૩૪૦
लब्ध्वापि संपदो दीनो हीनत्वं नैव मुञ्चति शिरःछेदेऽपि वीरस्तु धीरत्वं नैव मुञ्चति ३४१
પામરજન અઢળક સંપત મેળવે તે પણ પામરતા છોડતા નથી અને વીરપુરૂષ મસ્તક કપાઈ જાય તો પણ શરવીરપણું ધૈર્ય છોડતો નથી. ૩૪૧ .. प्रतिकूले विधौ किं वा सुधापि हि विषायते - रज्जुः सीभवेदाशु बीलं पातालतां व्रजेत् ३४२
જ્યારે નશીબ અવળાં થાય છે ત્યારે અમૃત પણ એરપ થાય છે, દેરડું સપપ થાય છે અને ભયરૂં પાતાળ તુલ્ય બની જાય છે. જર
दुर्जनदृषितमनसां पुंसां सुजनेऽपि नास्तिविश्वास: पाणी पायसदग्धे तकं फुल्क य पामरः पिबति ३४३
દુર્જનોએ જેનું મન દુભેલું હોય એવા પુરૂષોને વિશ્વાસ સજનઉપર પણ હેત નથી, જેમકે ઉષ્ણ દુધથી જેનો હાથ દાઝ હોય તે મૂખ શાને પણ ઝુકી ફંકીને પીએ છે. ૩૪૩