________________
( ૨૦ )
પ્રત્યેાધ પ્રભાકર.
મેળવે છે. જુઓ કે ! શરાણે ચડાવી વ્હેલ પાડ્યા વિનાના હીરા રાજાના મુગટમાં સ્થાન પામતા નથી. - ૩૩૫
असाधुः साधुर्वा भवति खलु जात्यैव पुरुषो न संगाद् दौर्जन्यं नहि सुजनता कस्यचिदपि प्ररूढे संसर्गे मणिभुजगयोर्जन्मजनिते
मणिर्नाहेर्दोषान् स्पृशति नहि सर्पो मणिगुणान् ३३६ માલુસ સર્જન કે દુર્જન જાતિથીજ થાય છે, ક્રાઇની દુનતા અગર સુજનતા સંગથી થતી નથી. જન્મકાળથીજ સપ અને તેના મણિના સહવાસ છે છતાં મણિ સપના દોષને સપ` મણિના ગુણાનો સ્પર્શ કરતા નથી. ૩૩૬ लौकिकानां हि साधूनामर्थं वागनुवर्तते ऋषीणां पुनराधानां वाचमर्थोऽनुधावति
અડતા નથી અને
३३७
સાધારણ સાધુઓના અને વાણી અનુસરેછે, પરતુ આદ્ય ઋષિયામુનિઓની વાણીને અર્ધ અનુસરે છે. ૩૩૭ यदि भवति धनेन धनी क्षितितलनिहितेन भोगरहितेन तस्माद्वयमपि धनिनः तिष्ठति नः काञ्चनो मेरुः ३३८
જે પૃથ્વીમાં દાટેલા અને ઉપભાગ વિનાના ધનવડે પૈસાવાન કહેવાતા હાય તે! અમે પણ ધનવાન છીએ કેમકે સુવર્ણ ને મેરૂ (કજીસના ધન જેવા અનેાગ્ય) તેને પણ અમે અમારા માનીયે છીએ. मधुरं रसमाप्य स्यन्दते रसनायां रसलोभिनां जलम् परिभाव्य विपाकसाध्वसं विरतानां तु ततो दृशि जलम् ३३९